SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૪ ગામી આ સૂરિજીએ સુરત બંદરમાં મિશ્રચિતામણિ પ્રમુખ ભટ્ટ સભ્ય સમક્ષ પંડિતેની પર્ષદમાં વિવાદ કરતા, જેમ તેમ અપસિદ્ધાંત બેલતા ભૂષણ નામના દિગંબર આચા ને જીત્યા હતા. [ વિજય પ્રશસ્તિ મહાકાવ્ય સર્ચ ૮, ૪૦ થી પર તથા વિજયદેવમાતામ્ય-પરિશિષ્ટ વિ. વિ.] ઉપર મહમ્મદ વેગડાના પ્રસંગમાં દર્શાવેલા ઉલ્લેખ પ્રમાણે, વિ. સં. ૧૭૪૧ માં કવિ લક્ષ્મીવિક્રમની ૧૮ મી રને ખેમા શાહના રાસમાં જણાવ્યા સદીમાં પ્રમાણે પાવાગઢ પર, સ્વર્ગ સાથે વાદ કરે તેવા ઉંચા મોટા જિન-પ્રાસાદે હતા. વિ. સં. ૧૭૪૬ માં જૈન મુનિ શીલવિજયજીએ તીર્થ श्रेष्ठीभ्यसभ्यो जयवंतनामा तत्रोत्सर्दत्तजगत्प्रमोदैः । धनान्यपोऽम्भोद इवैष वर्षन्नकारयत् प्रौढतमा प्रतिष्ठाम् ॥ आचार्यवर्याः पुरि तत्र शुभ्रे त्रयोदशाह्वेऽह्नि च मासि राधे । अन्देऽव दृक्-पावक-भूप[१६३२]संख्ये कृत्वा प्रतिष्ठां विदधुर्विहारम् ॥" –હેમવિજયગણિએ રચેલ વિજયપ્રશસ્તિ મહાકાવ્ય [ સર્ગ ૮, . ૩૭–૩૯ ય. વિ. ગ્રંથમાલામાં પ્ર. ]. ઉપર્યુક્ત કાવ્યને વ્યાખ્યાકાર પં. ગુણવિજયે તપાગણપતિગુણપદ્ધતિમાં જણુવ્યું છે કે – " तैश्चंपानेरदुर्गे १६३२ वर्षे प्रतिष्ठा कृता" ઉ. મેઘવિજયે તપાગચ્છ-પટ્ટાવલી [પાવલી–સમુચ્ચય પૃ. ૮૯] માં જણાવ્યું છે કે___" श्रीगुरुमिः सं. १६३२ वर्षे चांपानेरदुर्गे समहोत्सवमनेकाहત્રતિમાતાનાં પ્રતિષ્ઠા તા . ” એવી રીતે ઉ. રવિવર્ધન ગણિએ પદાવલી–સારોદ્ધાર વિ. માં પણ સૂચન કર્યું છે.
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy