SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ત્યારે પારણું કરીશ; નહિ તે 'પત્તન(પાટણ)માં જઇને પારણું કરીશ.’ તે અભિગ્રહ ચેાથે દિવસે પૂર્ણ થયા હતા. ત્યારપછી વિ. સ. ૧૬૦૨ માં તેમણે અહમ્મદાવાદમાં ચેામાસું કર્યું હતું. તેઓએ આણુ દસામને વિ. સ’. ૧૯૨૫ માં આચાર્ય પદ અને વિ. સ. ૧૬૩૦માં વન્દનદાપન (ગચ્છનાયકપદ) આપ્યું હતું, પરંતુ વિ. સ. ૧૬૩૬માં આનદસામને સ્વર્ગવાસ થતાં જેમસામને સૂરિપદ આપી તેઓ વિ. સ. ૧૯૩૭માં સ્વર્ગવાસી થયા હતા [ વિશેષ માટે જુએ તપાગચ્છ લ. પી. પટ્ટાવલી, એ. સજ્ઝાયમાલા તથા વિ. સ. ૧૬૧૯ માં નંદુરબારમાં ઉપયુ ક્ત આણુ દસામે રચેલ, એ. જૈન ગ્. કાવ્યસંચય પુ. ૧૩૪ થી ૧૪૯ માં. પ્ર સામવિમલસૂરિ–રાસ, વધાવું સજ્ઝાય વિ. વિ. ]. સમ્રાટ્ અકબ્બરના રાજ્યમાં. શહેનશાહ અકમ્બરના પ્રતિબેાધક અને સન્માનિત, તપાગચ્છના સુપ્રસિદ્ધ હીરવિજયસૂરિના વિક્રમની ૧૭ પટ્ટધર વિજયસેનસૂરિ; જેનું સુરિપદ, મી સદીમાં વિ. સં. ૧૬૨૮ માં અર્હમ્મદાવાદમાં અને જેમના સ્વર્ગવાસ વિ. સ. ૧૬૭૧ માં અકખ્ખરપુરમાં થયેા હતેા. તે વિ. સં. ૧૬૩૦ માં પાટણમાં પત્તારૂઢ થયા પછી ગુરુની આજ્ઞા લઇ વિ. સ. ૧૬૩૨માં વે. શુ. ૧૩ આદુ ચાંપાનેરપુરમાં પધાર્યા હતા. ત્યાં જયવંત નામના ધનાઢ્ય શેઠે જગતને પ્રમાદ આપનારા મેટા ઉત્સવ પૂર્વક આ આચાર્ય દ્વારા પ્રાઢ પ્રતિષ્ઠા કરાવી હતી. તે જૈન શ્વે. મૂર્તિયાની પ્રતિષ્ઠા કર્યાના અનેક ઉલ્લેખા ઉપલબ્ધ થાય છે. જૈન અને શૈવશાસ્ત્રના પાર१ “आदाय दामेव गुरोर्निदेशं मूर्ध्नाऽथ मूर्धन्य ऋषीश्वराणाम् । क्रमेण सोऽपापमवाप चंपानेरं पुरं दुर्गमदुर्गमूर्तिः ॥
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy