SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે પણ મેાક્ષાથી જીવા વિવેકી ખતીને શુદ્ધ મેક્ષમાની આરાધના કરી શકે. જે કાઇ કૃતજ્ઞ ડૅાય, તેને જો આ સમજાય તે તે ‘ ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ મારે માટે સર્વોત્કૃષ્ટપણે સ્તવનીય છે' એવું માન્યા વિના રહે નહિ. હવે મનની પ્રસન્નતાની ખાતર જ સ્તવનીયની સ્તવના કરવાને ઉદ્યત બનનારાએ જો સમજી શકે, તે તેમને પણ લાગે કે—સૌ. ત્કૃષ્ટપણે સ્તવનીય તે। ભગવાન શ્રી જિનેશ્વરદેવા જ છે! મેક્ષને પામેલા સધળાય આત્માએ સ` દેષે રહિત અને સર્વ ગુણે સહિત અને છે; પરન્તુ મેાક્ષને પામતાં પહેલાં જેવી અને જેટલી ગુણસમ્પન્નતા ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્માઓને પ્રાપ્ત થાય છે, તેવો અને તેટલી ગુણુસમ્પન્નતા અન્ય કાઈ પણ આત્માને પ્રાપ્ત થતી નથી. એટલે સારાપણું જોઈ ને જે આકર્ષાતા હાય, તે જો વિવેકી હાય તે! તે પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવા પ્રત્યે જ વધુમાં વધુ પ્રમામાં આકર્ષાય. આથી નિન્થ અને સંસારના કાઇ પણ સુખની સ્પૃહાથી રહિત એવા પણ મહાત્માઓએ સ્તવનાને માટે સર્વોત્તમ પાત્ર તરીકે ભગવાન શ્રી જિનેશ્વરદેવોને જ લેખ્યા છે . અને એ પરમ તારકાના શાસનની શુદ્ધ આરાધના જ સ્તવનીયતાની જનક છે એમ માન્યું છે. આવા પરમ તારકેાની સ્તવનાના સંચય કરતાં અર્થસિદ્ધિ થાય, કૃતજ્ઞતા સતાષાય અને મન પ્રસન્નતા અનુભવે એટલે એ સંચય જ્યારે પ્રગટ થતા હૈાય ત્યારે પ્રમેાદભાવ અનુભવાય એ સ્વાભાવિક છે. આવો પુણ્ય સંચય કરવાના શુભ અવસર મળ્યા એને પણ આનન્દ છે અને આ શુભ અવસરને સફળ કરવામાં જેઓ સીધી કે આડકતરી રીતિએ સહાયક બન્યા છે, તેએની યાદ પણ આનન્દ ઉપજાવે છે. આ સંચયના પાકા પણ ઉપરના ભાવ પામે, એજ એક શુભાભિજ્ઞાતા સાથે વિરમું છું. ચારિત્રવિ
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy