SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ પહેલા-ચાવીશી સંગ્રહ [૪] શ્રી રતનવિજયજી કૃત (૧) ઋષભદેવ જિન સ્તવનો ( સિદ્ધચક્રવર સેવા જે, નરભવ લાહા લીજેજી—એ દેશી.) ઋષભ જિનેસર વીંછિત પૂરણુ, જાણું વિશવા વીશ ઉપગારી અવનીતલે માટા, જેની ચડતી જગીશ; ચાવીશી. જગગુરૂ પ્યારા ૨; પુન્ય થકી મેં દીઠા માહનગારા રે, સરસ સુધાથી મીઠા. જગ૦ ૧ નાભિનંદન નજરે નિરખ્યા, પરખ્યા પૂરણ ભાગ્યે; નિરવિકારી મુદ્રા જેહની, દીઠે અનુભવ જાગે. જગ૦ ૨ આતમ સુખ ગ્રહેવાનું કારણ, દન જ્ઞાન ચારિત્ર; તેને ભય વલી મિથ્યા અજ્ઞાન, અવિરતિ જેડ વિચિત્ર. જગ્૦ ૩ સકલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય મક્ષ; ક જનિત સુખ તે દુ:ખ રૂપ, સુખ તે આતમ ઝાંખ. જગ૦ ૪ નિરૂપાષિક અક્ષયપદ કેવલ, અવ્યાખાય તે થાવે; પૂરણાનં દશાને પામે, રૂપાતીત સ્વભાવે. જગ॰ પ અંતરજામી સ્વામી મા, ધ્યાનરૂચિમાં લાવે; જિન ઉત્તમ પદને અવલખી, રતનવિજય ગુણ ગાવે, જગ૰ હું (૨) શ્રી અજિતનાથ જિન સ્તવન ( એક દિન પુંડરીક ગણુધરૂ ૨ લાલ—એ દેશી. ) અજિત જિનેસર વાલહા હૈ। રાજ, આતમના અધાર—મારા સાહિબા; શાંતસુધારસ દેશના હા રાજ, ૫૧ ગા જેમ જલધાર—મારા અ૦ ૧
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy