SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ હે. હવે પ્રભુ મુજ ભણી તું ત્રિભુવન ધણી, દાસ અરદાસ સુણી સામું જોવે આપ પદ આપતાં આપદા કાપતાં, તારે અંશ ઓછું ન હોવે. વી. ૬ ગુરુગુણે રાજતા અધિક દિવાજતા, છાજતા જેહ કલિકાલ માંહે, શ્રી ખિમાવિન્ય પય સેવા નિત્યમેવ લહી, - પામીયે શમરસ સંજસ ત્યાહ. વી. ૭ – ક લ શ – જિન ભગતિ જાણી ગુણખાણ, હરખ આણી જે ગાવશે, સિદ્ધિ રિદ્ધિ સુલદ્ધિ લીલા, તેહ જગ જસ પાવશે. ૧ તપગચ્છ તિલક સમાન સેહે, સત્યવિજય ગુરૂ ગુણની; તસ સસ સહે કપુરવિર્ય, કપુર પરે જગ જસ ભલે. ૨ તસ ચરણ સેવી નિત્યમેવી, ખિમાવિજય ગુરૂ રાજી; શ્રી નારંગ પાસ પસાય ગાતાં, જસ મહિમા જગ છાજીયેા. ૩ સંજમભેદે૧૭ સંવત જાણું, પ્રવચન આંકજ જાણીયે, ધરમભેદ જુગતે જેડી, વરસ (૧૭૮૪) સંખ્યા વખાણીયે. ૪. અલ્પમતિ યથાશક્તિ, રહી પાટણ રચી જિન સ્તુતિ, ભાકવા વદી પાંચમ દિને, ગુરૂવારે હુઈ પ્રાપતિ. ૫
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy