SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ - વિભાગ પહેલે–વીશી સંગ્રહ. મોટા પાસે માગે સહુ કુણ કરશે હો ખેટાની આશ કે; દાતાને દેતાં વધે ઘણું, કૃપણને હો હોય તેને નાશ કે. શ્રી સુ. ૫ કૃપા કરી સામું જે જૂઓ, તે ભાંજે હો મુજ કર્મની જાલ કે, ઉત્તર સાધક ઉભાં થકાં, જિમ વિદ્યા હો સિદ્ધ હોય તત્કાલ કે. શ્રી સુ. ૬ જાણ આગળ કહેવું કિડ્યું, પણ અરથી હો કરે... અરદાસ કે; શ્રી ખિમાવિજય પય સેવતાં, જસ લહીયે હો પ્રભુ નામે ખાસ કે. શ્રી સુ૭ [, (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન. (અંતરજામી છે કે શિવપુર ગામી, મારાલાલ–એ દેશી.) ચંદ્રપ્રભની હો કે સેવા કીજે મારાલાલ, અવસર પામી હો કે લાહો લીજે મારાલાલ; દિલભર દિલ શું હતું કે રાહિબ રીઝે--મારા વેગે વંછિત હો કે કારજ સીઝે–ભા. ૧ દશ દષ્ટાંતે હો કે દુરલભ જાણું–મારા પુનરપિ સુલભ હો કે નહિ ભવિ પ્રાણી–મ , મશુય જનમ છે હો કે ગુણની ખાણમા પ્રભુપદ સેવી હો કે કરે કર્મ હાણી–મા. ૨
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy