SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સદાહ [3] શ્રી ખિમાવિજયજી શિષ્ય શ્રી જશવિજયજી કૃત ચેાવીશી, ( પ્રથમનાં છ સ્તવને મળ્યાં નથી ) (૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન. ( અજિત જિષ્ણુ દશું પ્રીતડી—એ દેશી.) શ્રી સુપાસ જિન સાહિબા, સુણા વિનતિ હો પ્રભુ પરમ કૃપ!લ કે; સમક્તિ સુખડી આપીયે દુ:ખ કાપીયે હો જિન દીન દયાલ કે. શ્રી સુ૦ ૧ મૌન ધરી બેઠા તુમે, આખર નિચિંતા હો પ્રભુ થઇને નાથ કે; હું તે। આતુર અતિ ઉતાવલે, માગુ છું હો જોડી ઢાય હાથ કે. શ્રી સુ૦ ૨ સુગુણા સાહિમ તુમ વિના, કુણ કરશે હો સેવકની સાર કે; તુમહીજ આપશેા, તા શાને હો કરી છે. વાર કે, શ્રી સુ૦ ૩ મનમાં વિમાસી ગુ` રહ્યા, અંશ એ!હું હો તે હોય મહારાજ કે; નિરગુણુ ને ગુણ આપતાં, તે વાતે હો નહિ પ્રભુ લાજ કે. શ્રી સુ૦ ૪
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy