________________
(૨૮
શ્રી જિનેન્દ્રસ્તાદિ કાવ્ય સંદેહ,
તું નિવસત મુજ હિયડલે, કહા કિમ રડે દુરિત દુરંતરે લાલા; તિમિર પટલ તિહાં કિમ રહે, જિહાં દિનયર તેજ દીપંતરે લાલા. કુંથુબ જ કુયુ નિણંદ મયા કરે, મનવલ્લભ જિન જગદીશ રે લાલા; કેસર વિમલ ઈમ વિનવે, બુધ કનકવિમલ ગુરૂ સાસરે લ લા. કુંથુ ૫
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન.
(પુખલવઈ વિજયે જયારે–એ દેશી.) કવિ કુમુદ વન કૌમુદીરે, સમરી શારદ માય; અરજ કરૂં અરજિન ભણીરે, ભાવ ધરી મનમાંય. જિકુંદરાય! અવધારો અરદાસ, તું પ્રભુ પૂરણ આશ. જિર્ણોદરાય. ૧ તું સમરથ વિહુ લેકમાંરે, ગિરૂઓ ગરીબનિવાજ; તુજ સેવાથી સાહિબારે, સીઝે વાંછિત કાજ. જિયું. ૨ શિવ સુખદાયક તું જયેરે, ભવ ભય ભંજનહાર; તુજશું મુજ મન નેહલોરે, ચાતક જિમ જલધાર. જિર્ણ૦ ૩ તુજ પદ પંકજ ફરસથી રે, નિરમલ આતમ હોય; લોહ સેવનતા જિમ લહેરે, વેધક રસથી જય. જિયું૪ તુજ પ્રણમીજે પૂછયેરે, તે દિન સફલ વિહાણ તુજ હિતથી પ્રભુ મુજતણુંરે, જીવિત જન્મ પ્રમાણ. જિર્ણ ૫ અંતરજામી માહરારે, અરજ કરૂં કરજેડ; ભગતે તુમપદ સેવનારે, ઘ મુજ એહીજ કેડ. જિર્ણ ૬ સુખદાયક ત્રિભુવન ધણરે, ભવજલ તારણ નાવ; કેસર વિમલ ઈમ વિનવેરે, અરજિન ભક્તિ પ્રભાવ. જિર્ણ ૭