SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તુજશું હો પ્રભુ તુજશું સાચો પ્રેમ, પંકજ હે પ્રભુ પંકજ રવિ ર્યું ઉલ્લજી ; તું પણ હો પ્રભુ તું પણ સુપસન્ન થાય, સુખકર હે પ્રભુ સુખકર જે મુજ મન વસ્યો છે. ૩ કીજે હે પ્રભુ કીજે મુજશું હેત, સાચી હે પ્રભુ સાચી પ્રીત મનમાં ધરી છે; સેવા હે પ્રભુ સેવા તો પરમાણુ, જાણું હે પ્રભુ જાણું તે જાણી ખરીજી ૪ હેજે હો પ્રભુ હેજે હૈયે ધરી આપ, દીજે હે પ્રભુ દીજે વાંછિત સુખ ઘણુંજી; દરસણ હે પ્રભુ દરસણ દેઈ દેવ, પૂરે હે પ્રભુ પૂરે મને રથ મન તણાજી. ૫ અચિર હે પ્રભુ અચિરાનંદન દેવ, જાણી હે પ્રભુ જાણી વિનતિ જગધણીજી, કેસર હે પ્રભુ કેસર કહે જિનરાય, દીજે હે પ્રભુ દીજે દરીસણ મુજ ભણીજી. ૬ (૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન. ( રાગ-મહાર-ઢાલ-વીંછીવાની.) કુયુ જિનેસર સાંભળો, એક અરજ કરૂં કરજોડ રે લાલા; મહેર કરી મુજ સાહિબા, ભવ ભવ તણી ભાવઠ છોડ રે લાલા. કંથ૧ અંતરજામી માહરા, હિયડાના જાણે ભાવ રે લાલા; ભક્તવલપણું તુમ તણું, જણાવે ભવજલ નવ રે લાલા. કુંયુ૨ ભવ દુઃખ વારે ભવિતણું, દેઈ દેઈ દરિસણ નૂર રે લાલા; નિશદિન નિવસે મુજ મને, તે કાં ન કરે દુઃખ દૂર રે લાલા, કુંથ૦ ૩.
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy