SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ -શ્રી સજઝાય સંગ્રહ ૩પ૦ કુણુ જોગી જંગમ ઓર જંદા, કુણુ ભગત યતિ; મલિન દેહી કચ બહુત વધારે, એ મલિન પટી જબ૦ ૩ ધ્યાન ધરે બહુ લોક વિપ્રતારે, કરે બહાત ચટી બાર વરસ લગે ઉભે રહતે, સહે પંચાગ્નિ નિરટી. જબ૦ ૪ સેય સિદ્ધનાર વડ વેરાગી, જા મની વિષય નટી; લબ્ધિવિજય કહે સો ગુરૂ મેરા, જિણે વિષવેલી કટી. જબ૦ ૫ ( ૧૭ ) શીયલની નવ વાડની સઝાય. | (ચોપાઈ. ) સમરું ભાવે શારદ માય, ગૌતમ ગણધર પ્રણમી પાય; શીયલ તણી વાડી નવ ધરે, જિમ ભવ સાયર હેલાં તા. ૧ પહેલી વાડ વસતિની ભણી, સદ્દગુરૂ પાસ થકી એમ સુણ; પશુ પંડગ નારી જિહાં નહિ, સેવ ઉપાશ્રય એહ સહી. ૨ ઉંદર મંજારીથી વિશ્વાસ, કરતાં પામે મરણને ત્રાસ; તિમ બ્રહ્મચારી નારી સંગ, કરતાં ન રહે શીયલ અભંગ. ૩ બીજી વાડે સ્ત્રીની કથા, શીલવંત નર ન કરે તથા; વિકથા પાપ તણું છે મૂળ, છાંડ ત્રિવિધ ત્રિવિધ પ્રતિકૂળ. ૪ લીંબુ દીઠે દાઢ જિમ ગળે, તિમ સ્ત્રી વાતે શીયલથી ચળે; રૂપ શણગાર વખાણે વદન, બિહુને હૃદયે દીપાવે મદન. ૫ ત્રીજી વાડ છે શઆતણું, આસન શયન પાટલા ભણ; સ્મા બેસે બિહું ઘડી લગે તામ, શીલવંત ન કરે વિશ્રામ. ૬ કણકને વાંક જાય કેળાગંધ, પછે કિમે નવિ થાયે તસ બંધ તિમ સ્ત્રી આસન બેસે જેહ, શીયલ રત્ન ગુમાવે તેહ. ૭ ૨૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy