SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર શ્રી જિનેન્દ્ર સ્તનવાદ કાવ્ય સદેહ વિષય વિલુદ્ધો પ્રાણીઓ, નવિ બેલે સાચા રે માય બાપ ગુરૂ આગેલે, હારે નિજ વાચ રે. વિષય૦ ૨ કર્ણરસે વશ રાતડે, મૃગલો વનમાંહિ રે; પારધિને પાને પ, દીધે કમેં સાહી છે. વિષય ૩ દેખે રે રૂપે આકલે, દીવે પડે પતંગ રે; પ્રાણ તજી પરભવ ગયે. તજી નિજ અંગ રે વિષય૦ ૪ નાસિકા ગાંધે ગાહિયે, ભમરો અરવિંદ રે; કમલ સંથાયે સંકેચતે, પાય હણે ગઈ રે. વિષય- ૫ રસનારસ રાતે ઘણું, જલમેં રહે મીન રે, કઠે કટ ખંચીયે, દુઃખીયો થયે દીન રે, વિષય, ૬ ફરસ વિષયરસ લોભીયો, વનમેં ગજરાય રે, ફૂડ કરેણું ખાડમેં, લેહ સાંકળ જડાય રે, વિષય- ૭ એક એક ઈન્દ્રિય વશ લહે, દુ:ખ દેખ લેક રે; પાંચે મૂકી મોકળી, થાયે જનમ તે ફેક રે; વિષય૦ ૮ વિષય તયે સુખ પામી, સૂણ જે સહુ જીવ રે, પદ્મચંદ્રસૂરિ પ્રાણિને, પડિહે સદીવ રે. વિષય૬ (૧૬) વિષયતૃષ્ણાનિવારક સજઝાય. (અબ મેહે ઐસી આય બની–એ દેશી ) જબ લગે વિષયતૃષ્ણા ના મિટી, જબ. તબ લગે તપ જપ સંયમ કિરિયા, કાહે કરે કપટી? જબ ૧ વાત વિનેદ કરી જનમન રંજ, જેસે નૃત્ય નટી; ઈમ કરતાં તું કયું પાવેગે, ભવસમુદ્ર તટી? જબ૦ ૨
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy