SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૮ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ અ સદેહ ક કથા વિકથા જે ચાર, આપણે સુખ ન પ્રકાશે; લેાકતાં જે વચન પરિસહ, તે મનમાં અહિંઆસે. સા૦ ૫ ધર્મ તણું કાંઇ કારણ જાની, નિજ શરીર પણ છાંડે; ઉપસર્ગાદિક આવ્યા થકે પણુ, વ્રત પચ્ચખાણુ ન ખડે. સે।૦ ૬ કાળ પ્રમાણે સજમના ખપ, જોઇને ગુણુ લીજે, વિજયવિમળ પંડિત ઇમ ખેલે, તસ પાય વંદન કીજૈ. સા૦ ૭ (૭) કમ ગતિ વિષયક શ્રીકૃષ્ણ વાસુદેવની સજઝાય. (દુહા ) અરિહંત પ૪પ કજ નમી, કમ તણી ગતિ જે; વરણવ ભલી રીતથી, સુણુજ ભવિ સસનેRs. ૧ કમે સુખ દુ:ખ પામીચે,કમે ભવ જ જાળ; કર્મ સકળ દૂરે ટળે, લહીયે સુખ સુવિશાળ. ૨ દાધી નગરી દ્વારિકા, નાઠા હલી મારાર; વનમાં વસતાં દુ:ખ સહ્યાં, ભાખ` તે અધિકાર. ૩ : ઢાલ-પહેલી. : ( પ્રભુ તુજ શાસન મીઠું રે—એ દેશી. ) ગ્રીષ્મ કાળના જોરથીરે, લાગી તરશ અપાર, કૃષ્ણ કહે અળભદ્રને, ખાળી આણા તુમે વાર રે; સૂકે તાળુ આ વાર રે, નહિ ચાલી શકાય લગાર રે, ખળભદ્ર કહે તેણી વાર રે,કમ તણી ગતિ એઢવી મેરે લાલ. ૧ લઇ આવું પાણી અમે રે, તુમે રહેજો સાવધાન, એમ કહીને ચાલીયા, જાવે પાણીનાં થાન રે; હિર સુતા તેડ્ડીજ રાન રે, આવી નિદ્રા અસમાન રે, એક પીતાંબર પરિધાન રે,કમ તણી ગતિ અહ્વી મેરે લાલ. ર
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy