SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ૨ શ્રી સજઝાય સંગ્રહ. ૩૭ ' ' શ્રી માથુર ગુરૂ આદિ આજ, પંચાણુ પ્રણમું ગુરૂરાજ; પાણિમિત્ર ગુરૂ મહિમાવંત, નવ્વાણ પ્રણમું મહંત. ૧૨ દત્તસૂરિ આદિ વાંદીશ, ત્રેવીસમે એ કહીયા મુનીશ; સર્વ મલીને સંખ્યા ધાર, સહસ દેય ને અધિકા ચાર. ૧૩ પહેલા પહોતા મુગતે દેય, એકાવનારી બીજા જોય, પંચમ આરે ધર્માધાર, સંયમ પાલે નિરતિચાર. ૧૪ જિહાં એ શ્રી ગુરૂ કરે વિહાર, અઢી જોયણું માંહિ વિસ્તાર તિહાં નહીં મરકી અને દુકાલ, એ ગુરૂવર વંદુ ત્રણ કાલ. ૧૫ તેહ સમાન ગુણરયણ નિધાન, વિજયસેનસૂરિ યુગપ્રધાન; શાંતિચંદ્ર વાચકને શિષ, અમરચંદ્ર નમે નિશદિશ. ૧૬ સાધુ ગુણ સઝાય. | (અજિત જિનેસર ચરણની સેવા–એ દેશી ) પંચ મહાવ્રત સૂધાં પાળે, અંતરંગ મળ ટાળે, વ્રત દૂષણ ક્ષણ ક્ષણ સંભાળે, જ્ઞાન ક્રિયા અજુઆળે; સો સદ્દગુરૂશું મારું મન માને. આગમ કસતાં જે કસ પહોંચે, દિનદિન ચડતે ભાવે. સો૦ ૧ સૂત્ર અર્થશું પ્રીતિ કરીને, રાખે આતમ નિજ ગેહે; ઉભયકાલ ભંડેપગરણને, સંભાળી પડિલેહે સે. ૨ ખરે બપોરે મધ્યાહ્ન વેલા, ગોચરીએ ત્રાષિ જાય; નિzષણ આહાર જે ન મલે, તે મન ઊણે ન થાય. સ. ૩ ઈંગાલાદિક દૂષણ પાંચે, ભોજન કરતાં ટાલે; આઠે પ્રવચન માત સંભાળે, જયણશું વ્રત પાળે. સે૦૪
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy