SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ થી ભિન્ન સ્તવનાદિ કાવ્ય . ગણધર, જાણે અપર સ્વભાવને, દીપે શાસનમાંય હો; ગણધર, ઝીપે વાદી વર્ગને, નાણે મમતા કયાંય હો. ગ ૪ ગણધર, કામધેનુ પર દૂઝતા, ગામ નયર ઉદ્યાન હો; ગણધર, વયણ સુધારસ વરસતા, સંપૂરણ શ્રુતજ્ઞાન હો. ગ૦પ ગણધર, તીર્થકર સરીખા કહ્યા, તિમ વળી અરિહા જાણ હો; ગણધર, શુદ્ધ પ્રરૂપક ગુણ થક, પામે એહ ઉપમાન હો. ગ૭ ૬ ગણધર, સૂત્ર રચે મુનિ પુંગવા, અરથ કહે અરિહંત હો; ગણધર, ટીકા ચૂરણી નિયુક્તિ, ભાષ્ય સ્વરૂપે તંત હો. ગ- ૭ ગણધર, ધારક પારગ ગુરૂ ભણે, મંગલ કરણનિમિત્ત હો; ગણધર, સોહામણુ વર સાથીઓ, પૂરે પૂરણ ભત્તિ હો. ગ૦ ૮ ગણધર, જિનવર વયણું મીઠડાં, મીઠડી રીતે સુકુંત હો; ગણધર, ઉત્તમ સંગથી મીઠડે, અનુભવ ન લહંત હો. ગ૦ ૯ (શ્રી સુપાસ જિનરાજએ દેશી.) મુનિવરમાં પરધાન, દ્વાદશ અંગને જાણ ગણધર લાલ સેહમ ગણધર જગ જે છ. ૧ ચંપાનયર ઉદ્યાન, સમોસર્યા ગુણખાણ; ગણધર લાલ ઉપગારી શીર સેહરે છે. દેશના અમૃતધાર, વરસે જિમ જલધાર; ગણધર લાલ તૃષ્ણા તાપ શમાવતા છે. ૩ જીવાજીવ પ્રકાશ, મિથ્યા તિમિર વિનાશ; ગણધર લાલ કરતા ભવિજન લેકને છે. ૪ ફવિધ ધર્મ સુખકાર, દંડકત્રિક પરિહાર, ગણધર લાલ શ્રી સુખ શા સેવતા છે, ૫
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy