SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ચાથા--શ્રી સજઝય સગ્રહ. (૨) શ્રી જિનવાણીની સજ્ઝાય, ( મારું મન માથુંરે શ્રી સિદ્ધાચળે રે—એ દેશી.) શ્રી જિનવાણી પ્રાણી ચિત ધરા રે, ટાળી સકળ દેશ; શ્રદ્ધા સાચી રાચીને ગ્રહેા રે, આતમ શક્તિ વિશેષ. શ્રી ૧ સમકિત પામી વામી મિથ્યાત્વને રે, પ્રગટે જાચું રે હેમ; ફરી તે અવર રૂપ જિમ નવિ લહે રે, તિમ ધરો સમકિત પ્રેમ. શ્રી ૨ માર્ગાનુસારી ક્રિયા અનુમાદીયે રે, એજિનશાસન મ; સદ્ગુરૂ સંગ થકી વળી વામીચે રે, વાત વિશેષના ભ. શ્રી ૩ સમકિત ષ્ટિ હાયે જે નરા હૈ, ખેલે ખિહું નય વાચ; આપ પ્રશસે પર નિંઢે નહિ રે, સમકિત તેહને સાચ શ્રી ૪ ચારિત્રનિ ળ જ્ઞાન પ્રમાણુતા હૈ, હાયે જાસ પસાય; તેહીજ દર્શન દેજો જગપતિ રે, અમૃત પ્રણમે રે પાય. શ્રી ૫ ૩ર૩ ( ૩ ) શ્રી સુધર્માંગણધરની સજાય ( સાહિબ, બાહુ જિનેશ્વર વિનવું—એ દેશી. ) ગણુધર, ચારિત્રપાત્ર ચૂડામણિ, શ્રી સેહમ મુનિરાય હો; ગણુધર, લબ્ધિ સિદ્ધિ ધારક સદા, સંધ સકળ સુખદાય હા; ગણુધર આજ વધાવું હરખશું. ૧ ધરતા નિર્મલ ધ્યાન હા; કરતા અનુભવ જ્ઞાન હો. ગ ૨ ટાલે વિષય ઉપાય હો; સાધે અવ્યાખાધા. ગ૦ ૨ – ગણધર, મમતા માહ નિવારતા, ગણુધર, શલ્યરહિત ગારવ વિના, ગણુધર, પાલે પ્રવચન માતને, ગણધર, વાધે અનુભવ પ્રીતશું,
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy