SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ત્રીજે-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સંગ્રહ. ૩૧૫ વલી જન્મ ને દીક્ષા, કષભતણું જિહાં હોય, સુવ્રત જિન જમ્યા, સંભવ ચ્યવન તું જોય; વલી જન્મ અજિતને, ઈમ અગીઆર કલ્યાણ, સંપ્રતિ જિનવરનાં, આઠમને દિન જાણું. * :: ૨ જિહાં પ્રવચન માતા, આઠ તણે વિસ્તાર અડ અંગે જાણે, સવિ જગજીવ વિચાર; તે આગમ આદર, આણુને આરાધે, આઠમને દિવસે, આઠ અક્ષય સુખ સાધે. શા સન ૨ખ વાલી, વિદ્યા દેવી સોળ, સમમિતિને સાનિધ્ય, કરતી છાકમ છેળ; અનુભવ રસ લીલા, આપે સુજસ જગીશ, ગુરૂ ધીરવિમલને, નયવિમલ કહે શીશ. 8 તેમની સ્તુતિ ( શંખેશ્વર પાસ પૂજીએ—એ દેશી.) સુવ્રત સુવિધિ સુમતિ શિવ પામ્યા,અજિત સુમતિનમિ સંયમકામ્યા; કુંથુ વાસુપૂજ્ય સુવિધિ ચવીયા, નવમી દિન તે સુરવર નમીયા. ૧ શાંતિ જિણુંદ થયા જિહાં જ્ઞાની, વર્તમાન જિનેસર શુભ ધયાની દશ કલ્યાણક નવમી દિવસે, સવિ જિનવર પ્રણમું મન હરસે. ૨ જિહાં નવતત્વ વિચાર સેવે લહીયે, વિવિધ બ્રહ્મ આચાર કહીયે, તે આગમ સુણતાં સુખ લહીયે, નવવિધ પરિગ્રહ વિરતિ કહીયે. ૩ સમકિતષ્ટિ સુર સંહા, આપ સુમતિ વિલાસ એ બહા શ્રીનવિમલ કહે જિન નામ, હિનદિન અધિકી લત પામે. ૪
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy