SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ મા બિન, સ્તવના જ છે સાતમની સ્તુતિ. ચંદ્રપ્રભ જિન જ્ઞાન પામ્યા, વલી લા ભવપાર, મહુસેન નૃપ કુલ કમલ દિનકર, લક્ષ્મણ માત મલ્હાર; શશી અંક શશી સમ ગૌર દેહ, જગત જન શણગાર, સપ્તમી દિન તેહ નમતા, હેય નિત જયકાર. ધર્મ શાંતિ અનંત જિનવર, વિમલનાથ સુપાસ, વન જન્મ ને શિવપદ, પામીયા રેય ખાસ; ઈમ વર્તમાન જિર્ણદકેરાં, થયાં સાત કલ્યાણ, તેહ સાતમી દિન સાત સુખનો, હેતુ લહીયે જાણ. જિહાં સાત નયનું રૂપ લહીયે, સપ્ત ભગી ભાવ, તે સાત પ્રકૃતિને ક્ષય કર્યાથી, લહે ક્ષાયિક ભાવ; તે જિનવર આગમ સકલ અનુભવ, લહે લીલ વિલાસ, જિમ સાત નરકનાં દુઃખ છેદી, સાત ભય હાયે નાશ. શ્રી ચંદ્રપ્રભ જિનરાજ શાસને, વિજય દેવ વિશેષ, તસ દેવી જવાલા કરે સાનિધ્ય, ભવિને સુવિશેષ; દુ:ખ દુરિત સઘલાં સંહરે, વિઘન કોડ હરંત, જિનરાજ ધ્યાને લહે લીલા, નયવમલ ગુણવંત. (ર૭) આઠમની સ્તુતિ. (પ્રહ ઉઠી વંદુ–એ દેશી.) અભિનંદન જિનવર, પરમાનંદ પદ પામે, વલી તેમ નમીસર, જન્મ લહે શિવકામે; તિમ મેક્ષ વન બેહ, પામ્યા પાસ સુપાસ, આઠમને દિવસે, સુમતિ જન્મ સુપ્રકાશ. ૩ ૪
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy