SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ડાં શ્રી બૅિન્ડ સ્તવનાદિ કાવ્ય જિહાં જિન એકાદશી વિધિ ભણી, અવર અરથની રચના ઘણી; તે સિદ્ધાંત સુધારસ સમા, ભણતાં ગણતાં સુશ્રુતાં રમેા. ૩ જે શ્રુતદેવી સાહાગણી, શ્રી જિનશાસનની રાગિણી માતા આપે। મતિ નિર્મલી, વિદ્યાચંદ વઢે વળી વળી. ૪ ( ૨૦ ) એકમની સ્તુતિ. પં. દ ( સત્તર ભેદી જિન પૂજા રચીજે—એ દેશી ) એક મિથ્યાત અસંયમ અવિરતિ, દૂર કરી શિવ વસીયાજી, સચમ સવર વિરતિતણા ગુણુ, ક્ષાયિક સમક્તિ રસીયાજી; કુંથ્રુ જિષ્ણુ સત્તરમા જિનવર, જે છઠ્ઠા નરદેવજી, પડવા દિન જે શિવગતિ પહેાત્યા, સેવું તે નિતમેવજી. ૧ એક કલ્યાણુક સંપ્રતિ જિનનું, તેમ દશનું પરમાણુજી, દશ ક્ષેત્રે મળી ત્રણ ચાવીસી, તેનાં ત્રીસ કલ્યાણુકજી; પડવા દિવસ અનુપમ જાણી, સમકિત ગુણુ આરાધાજી, સકલ જિનેશ્વર ધ્યાન ધરીને, મન વંછિત ફળ સાધેાજી. એક કૃપારસ અનુભવ સયુત, આગમ રયણ નિહાળાજી, ભવિક લેાક ઉપકાર કરવા, ભાખે શ્રી જિનભાણેાજી; જિમ મીંડાં લેખે નવિ આવે, એકાદિક વિષ્ણુ અંકજી, તિમ સમતિ વિષ્ણુ પક્ષ ન લેખે, પ્રતિપદા સમ સુવિવેકજી. ૩ કુંથ્રુ જિનેસર સાનિધકારી, સેવેગ ધ યક્ષજી, વંછિત પૂર્વ સ`કટ સૂરે, દેવી મલા પ્રત્યક્ષ; સંવેગી ગુણવંત મહાજસ, સજમ રંગ રંગીલાજી, શ્રી નવિમલ કહે જિન નામે, નિત નિત હાવે લીલાજી, ૪
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy