SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ત્રીજો-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સંગ્રહ. . (૧૮) , (શત્રુંજય મંડણ ઋષભ નિણંદ દયાલ–એ દેશી. ); પાંચમ દિન જમ્યા, પાંચ રૂપ સુરરાય, નેમિને સુરલે, હુવરાવા લેઈ જાય; ઇંદ્રિય પંચ ગજને, હણવા પંચાનન સિંહ, શ્રી હરરત્ન સૂરીશ્વર, લોપે ન તેહની લીહ. ૧ રાતા ને ઘેળા, નીલા કાળા દેય હાય, સેળ સેવનવાને, ઈમ જિન જેવીસે હોય; પંચમ જ્ઞાન પામી, પામ્યા પંચમ ઠાય, હીરરત્ન સૂરિવર, પ્રણમે તેના પાય. ૨ : પાંચમ તપ મહિમા, પ્રવચનમાં પરસિદ્ધો, ભાવે ભવિ પ્રાણી, સહજે તે સિદ્ધો, થયા થાશે થાય છે, જેથી સિદ્ધ છે, શ્રી હીરરત્નસૂરિ, નિત્ય પ્રકાશે તપ તેહ. ૩ ગી૨ના રને ગો છે, પૂર્યો જે છે વા સ, સહકારની લુંબી, સોહાવે કર ખાસ શાસન રખવાલી, કહે ઉદયરત્ન વિઝાય, . . પ્રણમે તે અંબા, શ્રી હીરરત્નસૂરિ પાય ૪ (૧૯) મૌન એકાદશીની સ્તુતિ. * | (ચોપાઈ.) મૌનપણે પિસહ ઉપવાસ, મૌન એકાદશી પુન્યની રાશ; કલ્યાણુક એકસો પચાસ, આરાધ્યાં સહી શિવપુર, વાસ. ૧ મનુષ્ય ક્ષેત્રમાં વિચરે જેહ, ત્રિભુવનમાં જિન પડિમા તેહ : સદા કાળ કવિ જિન પ્રતિબિંબ, ત્રિવિધ તે પ્રણમું અવિલંબ ૨.
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy