SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વિભાગ ત્રીજો-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સંગ્રહ (૧૦) શ્રી વીર જિન સ્તુતિ. (જય જ્ય ભવિ હિતકર –એ દેશી ) . જય જયકર સાહિબ, શાસનપતિ મહાવીર, માનવ મનરંજન, ભંજન મેહજંજીર; દુ:ખ દાલિક નાસે, તિહુઅણ જણ કેટર, આયુ વર્ષ બહોતેર, સેવન વર્ણ શરીર. શષભાદિક જિનવર, સોહે જગ વીશ, વલી તેહના સુંદર, અતિશય વર ચોત્રીશ; ભવ દવ ભય ભેદક, વાણુ ગુણ પાંત્રીશ, જિન ત્રિભુવન તીરથ, પ્રહ ઉઠી પ્રણમીશ. પ્રભુ બેસી ત્રિગડે, વીર કરે વખાણ, દાન શીલ તપ ભાવ, સમજે જાણુ અજાણ; સંસારતણું જેહ, જાણે સકલ વિજ્ઞાણું, જિનવાણી સુણતાં, ફલ લાભે કલ્યાણ પાય ઝાંઝર ઝમકે, ઘુઘરીને ઘમકાર, કટિ મેખલ ખલકે, ઉર એકાવલી હાર; સિદ્ધાયિકા સેવે, વીરતણે દરબાર, કવિ તિલકવિજય બુધ, સેવકને જયકાર. ૨ ૪ શ્રી શાશ્વત જિન સ્તુતિ. (શ્રી શત્રુંજય તીરથ સાર–એ દેશી.) શાશ્વત જિનને કરું પ્રણામ, જિમ સીઝે મનવાંછિત કામ, લહીયે શિવપદ ઠામ, જમ્બુદ્વીપ જોયણ લખ જાણ, ધાતકી બીજે ચિત્ત આણું, પુષ્ક૨વર સુપ્રમાણ -
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy