SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ મન શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. નિત ના કાન ૧૯ - - - (૧૮) કરમ ભરમ જાલી, પુન્યની નીક વાળી, રતિ અરતિ ટાળી, કેવલજ્ઞાન પાળી; અખય સુખ રસાલી, સિદ્ધિ પામી સુહાલી, અર અચી શું માળી, આપ કે કુલ ટાળી. (૧૯) સૂણને સૂણને હલિ, પુન્યની પૂર ઘટ્ટી, ઘર તરૂઅર વદ્વિ, પૂત પૂતે હિ ભલ્લી; નિત નવન વહ્નિ, ભૂરિ ભેગેહિ કુદ્ધિ, પ્રણમય જિન મલિ, ભાસે ક@ાણવલ્લિ. વિગતિ કરી કુલિંગા, પામીયા પુન્યતંગા, નવિ લગવી જંગા, દુઃખ દેષા દુરંગ; જબ હુઆ જિન સંગા, સુવ્રત સ્વામી ચંગા, કર તલે તુરંગા, આલસમાંહિ ગંગા. નમિ નય નિવારે, માન માયા વિદ્યારે, ભવજલધિ અપારે, હેલ હેલા ઉતાર; ભગતિ જિનશું ધારે, લેભ નાણે લગારે, જિન જુગતે જુહારે, તે સવિ કાજ સારે. (૨૨) કુગતિ કુમતિ છેડી, પાપની પાળ કેડી, ટળી સયલ ખેડી, મેહની વેલી મેડી; જિન સેવે બહુ જેડી, કે નવિ નેમ હેડી, પ્રણમે સુરનર કેડી, નાથ બે હાથ જોડી..
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy