SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજે–પ્રકીર્ણ સ્તવન સંગ્રહ ૨૭૩ સુખકર જે આવું એક વાર, સાહિબ આપ હજૂરમાં; તે ન રહું નિરધાર, ભવજલધિ દુઃખ પૂરમાં. ૪ , એકતાને એકવાર, જબ તુમ દરશન દેખશું; , માનવ ભવ અવતાર, તો મુજ લેખે લેખશું. ૫ ,, શું કરું સુખ સંસાર, મુગતિ રમા મન મહી; , તુજ પદપંકજ માંહ, મુજ મનમધુપ આરહયો. ૬ , નવિ ગમે બીજું નામ, કષભ જિણુંદ હદય વસ્ય; છે ન લહું અવર કેઈ નાથ, જિનવર જગમાં તુજ જિયે. ૭ , દીઠે નહિ મેં દેદાર, ત્રિભુવન નાયક તાહરે; , અફળ થયે અવતાર, ભવભવ તેહથી માહ. ૮ , દરીસણ દેજે દયાળ, તારક દેવ છે દેવના; છાંડી સંસાર જંજાળ, માગું ભવભવ સેવના. ૯ , વાચક - ઉદયની વાત, કાંઈક ચિત્ત અવધાર; ,, દૂર કરી ભવભીતિ, મુજ કારજ સવિ સાર.૧૦ (નાં પ્રભુ ! નહિ માનું—એ દેશી.) શેત્રુ જા ગિરિના સોયડા રે, દેઉં વધાઈ તેય રે, શેત્રુંજા રાજ દિખાવવા, તું તો બાંધવ આગલ હોય; હિયે મારે હેજે હસે, જિનજી મિલનો ચાહ. હિ૦ ૧ પાયે બંધાવું ઘૂઘરા રે, કંઠ મતનકી માલ રે, ચાંચ ભરું દાડિમ કલિ રે, દ્વાખ બદામ રસાલ. હિ૦ ૨ ભરતક્ષેત્ર મહીમંડને રે, વિમલ મહીધર નામ નાભિનરેસર કુલતિલે રે, એ તો રત્નત્રયીને ધામ. હિ૦ ૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy