SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ ણ્ સાહ (૬) શ્રી સિદ્ધાચલજીનું પ્રભાતીયું. ( પાસ સખેસરા સાર કર સેવકાએ દેશી. ) જાગ તું જાગ તેં આતમા માહરા, ભગવત ભેટીએ સુખકારી; શેત્રુંજા મ’ડન મરૂદેવા નંદન, આફ્રિજિન વંયિ ચિત્ત ધારી.જાગ૦૧ પાંચસે' ધનુષ્યની રત્નમય જાણીયે, ભરત રાયે પ્રતિમા ભરાવી; દુ:ષમાકાળ વિચારી પશ્ચિમ દિશિ, મહાગિરિ ક ંદરામાં વસાવી જાગર પાંચસે ધનુષ્યની શાભના મૂરતિ, જે ભવિ પુણ્યથી દશ પાવે; અહુ ભવસંચિત પાપના આધને, ટાળી ત્રીજે ભવે સિદ્ધિ જાવે. જા૦ ૩ ઇન્દ્રિય વશ કરીનિ લ મન ધરી,વિધિ સહિત નાભિનંદન પૂજે; ભાવના ભાવીયે ચિત્તમાં લાવીયે, દુઘ્ધહેા મનુજભવ સફલ કીજે. જા૦ ૪ પ્રદક્ષિણા દેઈ પાગે ચઢી વંદીએ, ચૈત્ય ગિરિરાજ શેત્રુંજ કેરા; વિજયજિને દ્રસૂરિ પયકમલ સેવતાં, અમર કહે ભાંગીયે ભવનાફેરા.૫ ૭૩ ( ૭ ) શ્રી શત્રુંજય મ`ડન શ્રી ઋષભદેવ જિન સ્તને. (જગપતિ નાયક નેમિ જિષ્ણુ દ—એ દેશી ) ,, સુખકર સકલ મંગલ સુખસિંધુ, જગજીવન જિત તું જા; સિદ્ધાચલ શણગાર, દરસને મુજ મન અલજ્યેા. ૧ હૈડામાં ઘણી હાંશ, જન્મ જરા સ્મૃતિ રાગ, હૃદયમાંહિ દિન રાત, ચાહું ચરણની ચાકરી; લગની લગી તુજ નામ, મુજ મનમાં અતિ આકરી. ૩ 99 ,, "" . ભગવત ભાવે ભેટવા; માહુ મહા દુ:ખ મેટવા. ૨
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy