SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ શ્રી જિનેન્દ્ર સ્તવના કાવ્ય સંદેહ. ઉત્તરાધ્યયન ટીકા કહે રે, એ દય શાશ્વતી યાત્ર; કરતા દેવ નંદીશ્વરે રે, નર નિજ ઠામ સુપાત્ર છે. ભ૦ ૭-૧૦ : ઢાલ-બીજી. : (ભવિકા સિદ્ધચક્ર પદ વંદો–એ દેશી ) અષાઢ ચોમાસાની અઠ્ઠાઈ, જિહાં અભિગ્રહ અધિકાઈ; કૃષ્ણ કુમારપાલ પરે પાળે, જીવદયા ચિત્ત લાઈ રે, પ્રાણી! અઠ્ઠાઈ મહોત્સવ કરીયે, સચિત્ત આરંભ ન ધરીયેરે. પ્રારા ૧ ૧૧ દિશિ ગમન તજે વર્ષા સમયે, ભક્ષાભક્ષ વિવેક, અછતી વસ્તુ પણ વિરતિએ બહુફલ, વંકચૂલ સુવિવેકરે પ્રારા ૨-૧૨ જે જે દેહ રહીને મૂક્યા, તેહથી જે હિંસા થાય; પાપ આકર્ષણ અવિરતિગે, તે જીવે કર્મ બંધાય રે. પ્રા. ૩-૧૩ સાયક દેહના જીવ જે ગતિમાં, વસીયા તસ હોય કર્મ; રાજા રંકને કિરિયા સરખી, ભગવતી અંગને મર્મ રે. પ્રા. ૪-૧૪ માસી આવશ્યક કાઉસ્સગમાં, પંચશત માને ઉસાસા, છઠ્ઠ તપની આયણ કરતાં, વિરતિ ધર્મ ઉજાસારે. પ્રા. ૫-૧૫ : ઢાલ-ત્રીજી : (જિન જનમ્યા જિણ વેલા જનની ઘરે—એ દેશી) કાર્તક સુદીમાં, ધર્મવાર આરાધીયે, વળી ફાળુણેજી, પર્વ અઠ્ઠાઈ સંભારીયે; ત્રણ અઠ્ઠાઈ), ચઉમાસી ત્રણ કારિણી, - ભવિ જીવનાંછ, પાતિક સર્વ નિવારણ. ૧-૧૬ નિવારણ પાતિક તણું એ જાણી, અવધિજ્ઞાને સુરવરા નિકાય ચારના ઈંદ્ર હરખિત, વંદે નિજ નિજ અનુચર
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy