SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ ૨૨૧ શ્રી આગમનું સ્તવન ૧ (મનમોહન સ્વામી–એ દેશી.) ઇંદીવરાસનતનયા વંદી, થુણછું મોક્ષાનંદી રે, સુખકંદ જિમુંદાળ શ્રી મહાવીર મુણાંદા રે, સુ. શાંત સુધારસ કંદા રે, સુ પ્રણમે વાસવ વૃંદા રે, સુટ ભવ્ય વનજ વન ચંદા રે, સુરત મુખ વંદન નંદન ત્રિશલારે, સાસમાંહિ સે વારે રે. સુ. ૧ મણિમય હેમ સિંહાસન બેસે, ચઉમુખ શ્રુત ઉપદેશે રે; સુ લહી ત્રિપદી ભાખી ભગવંતા, ગણધરજી વિરચંતા રે: સુર આચારાંગ વલી સુગડાંગ, ઠાણુગ સમવાયાંગે રે. સુત્ર ભગવતીસૂત્ર તે પંચમ અંગે, જ્ઞાતાધર્મકથાગે છે. સુત્ર ૩ સૂત્ર સપ્તમ ઉપાસગ દશાગે, વળી અંતગડ દશાંગે રે; સુ અનુત્તરવવાઈ પ્રશ્નવ્યાકરણ, સુણજે વિપાક સકણે રે. સુ એકાદશ ભાખ્યા સુઅ અંગા, દ્વાદશ તાસ ઉપાંગા રે; સુત્ર કરે દેવાર્ય સુણે સુરણિ, ઉવવાઈ રાયપણું રે. સુર ૫ જીવાભિગમ પન્નવણા પ્રભુતિ, જબૂદીવપન્નત્તિ રે; સુ ચંદપન્નતિ સૂ૨૫ન્નત્તિ, દી વસા ગાર પન્નત્તિ રે. સુ. ૬ નિરસાવલી ભાખે મુનિહંસા, કપિયા કમ્પવડિસા રે, સુલ પુષ્કિયા પુફચૂલિયા વખાણે, વન્ડિદશા તિમ જાણે રે. સુ૭ વીર સ્વકર દીક્ષિત મુનિ કીધા, દશ પન્ના સુપ્રસિદ્ધ રે, સુ. ચઉશરણ આઉરપચ્ચખાણે, ભક્તપરિજ્ઞા જાણે રે. સુર ચોથું કહ્યું સંથારાપયનો, ચંદાવિજય ધન ધને રે; સુo દેવિંદથુઈ - તંદુલવિયાલી, પ્રશ્ન સુણે ટંકશાલી રે. સુ૯ મરણ માહિ મહાપચ્ચખાણ, સુણતાં હેય નિર્વાણ રે, સુ ગણિવિજા દશમું સુખકારે, છ છેઃ સંપઈ સારે છે. સ. ૧૬
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy