SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ફરજ બી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. સુર કરીય માયા શરણ આયા,પારે જેણે રાખીયે, દાતા ભલે દયાકેરો, દાન મારગ દાખીયો. - ૪ ઢાલ-ગિરૂઓ ગઢ ગિરનારને, જસ સિર નેમકુમાર રે, સમુદ્રવિજયનુપકુલતિ શિવાદેવી માત મલ્હારરેગિ ૫ ઉથલો:-ગિરનાર ગિરૂઓ ડુંગર દેખી, હૈડે હરખી હે સખિ! નવ અંગ નવેરી નમ કેરી, કરીશ પૂજા નવલખી; જેણે ચિત્ત મીઠી દયા દીઠી, રાણી રાજુલ પરિહરી, સંસાર ટાળી સંયમ પાળી, વેગે મુગતિ વધૂ વરી. ૬ ઢાલ-જાશું દેવ જીરાવલે, કરશું સફળ બે હાથ રે, - સંઘ મળે સહુ સામટે, પૂજવા પારસનાથ રે. જા. ૭ ઉથલો:-જીરાવલે જગનાથ જાણ, મન આણી આશના, મદ માન મેડી હાથ જોડી, ગુણ ગાશું પાસના; ઢમઢેલ ઢમકે ઘુઘર ઘમકે, રંગ રૂડા રાસના, પ્રભુ સેવ કરતાં ધ્યાન ધરતાં, થાય ઉત્તમ વાસના. ૮ ઢાલ સાચે જિન સારને, ત્રિભુવનમંડન વીરરે; ધીરપણે જેણે તપ તપ્યા, સેવન વરણ શરીરરે. સા. ૯ ઉથ-સારસ્વામી સદા સાચે,જસવાદતેજચિહું દિશિત. પ્રભુ આસ પૂરે પાપ ચૂરે, ધ્યાન યોગીશ્વર જપે; શશી સૂર મંડલ જિસા કુંડલ, હૈયે હાર સહામણો, જિનરાજ આજ દયાલ દેખી, ઉપન્ય ઉલટ ઘણે. ૧૦ ઢાલ-મુનિ લાવણ્યસમય ભણે,પંચ એ મેરૂ સમાન રે, પંચ તીરથ જે સ્તવે, તસ ઘર નવે નિધાન રે. મુ૧૧
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy