SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજો–પ્રાણ સ્તવન સમા ખટખ ́ડ પૃથ્વીમાં આણુ મનાઇ, ચૌદ રયણુ નિધિ સંપદ પાઇ, લાલન સંપદ પાઇ; પેટિલાચાર્ય ગુરૂ તિહાં વંદી, દીક્ષા આદરી મનથી આનંદી, લાલન મનથી આની. ૧૩-૪૪ ૧૯૭ ચારાશી લાખ પૂરવ પ્રમાણુ, આયુ પાલીહવે ચાવીશમે જાણુ, લાલન ચાવીશમે જાણુ; મહાશુકે હુ અમર ઉમંગે, અમૃત સુર સુખ ભાગવે રેગે, લાલન ભાગવે ર'ગે. ૧૪ ૪૫ : ઢાલ-પાંચમી : ( તીઃથતિ અહિાનમુ, ધર્મ ધુરધર ધીરાજ—એ દેશી ) આ ભરતે છત્રિકા પુરી, પચવીસમે ભવે આયાજી, ભદ્રા જિતશત્રુ નૃપ કુળે, નંદન નામ સુહાયાજી, નામ નંદન ત્રિજગવંદન,પાટ્ટિયાચારજ કને; ગૃહી ચરણુ દમતા કરણ, વિચરે મૃગપતિ જિમ વને, તિહાં માસ ખમણે વીશસ્થાનક, તપ તપી દુ:કરપણે, પદ આંધીયું ઇહાં તીર્થ પતિનું, ભાવથી આદર ઘણું. ૧-૪૬ અભિગ્રહી માસ ખમણ કીયા, જાવ જીવ પરજ તાજી, ઉદ્ભસિત ભાવે તપ તપી, કીધા કરમને અંતેાજી, ભવ અત કીધા કાજ સીધા, તાસ સંખ્યા હું કહું; અગીઆર લાખને સહસ એ’શી, છસે પીસ્તાલીશ લહું, દિન પંચ ઉપર અધિક જાણે! લાખ પચવીશ વરશનું, આયુષ્ય પાળી ભ્રમણુ ટાળી, કામ સાધ્યું આપણું. ૨-૪૭ અણુસણુ માસ સલેખણા, કરી તે પરિણામેજી, વિ જગજ તુ ખમાવીને, ચવીયા તિહાંથી સકામેજી,
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy