SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ થી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ, તે જોતાં ગૌ ગગને “માડી, ઈમ નિજ ભુજબળ તેહને દેખાડી, લાલન તેહને દેખાડી; અણસણ સાથે નિયાણું કીધું, તપ સાટે બળ માગીને લીધું, લાલન માગીને લીધું. ૭ ૩૮ કોડ વરસનું જીવિત ધારી, સત્તરમે શુક સ્વગે અવતારી, લાલન વેગે અવતારી, અઢારમે ભવ પુત્રીને કામી, પ્રજાપતિ પતનપુર સ્વામી, લાલન પોતનપુર સ્વામી. ૮-૩૯ મૃગાવતી રાણી કુખે અવતરીયે, સાત સુપન સૂચિત બલ ભરીયે,લાલન સૂચિત બલ ભરી; બાળપણે જેણે સિંહને હણ, ત્રિપૃષ્ઠ નારાયણ કરી સુણી, લાલન કરી સુણીયે. ૯-૪૦૦ ત્રણ સાઠ સંગ્રામ તે કીધા, શય્યા પાલકને દુખ દીધાં, લાલન ને દુઃખ દીધાં; લાખ ચોરાશી વરસનું આય, ભેગવી સાતમી નરકે તે જાય, લાલન નરકે તે જાય. ૧૦-૪૧ ઓગણીશમે ભવ દુઃખ અતિ વેદી, વીશમે ભવ હુએ સિંહ સખેરી, લાલન સિંહ સખેતી, ચોથી નરકે ભવ એકવીશમે, બહ ભવ ભમતાં હવે બાવીશમે, લાલન હવે બાવીશમે. ૧૧-૪૨ કેઈ શુભયોગે નરભવ પાયે, ત્રેવીશમે ભવે ચકી ગવાયે, લાલન ચકી ગવાયે; ધનં જ ય ધારિણી ને બેટે, મૂકા નગરીયે ભુજ બલ જેઠો, લાલન ભુજ બલ જેઠા. ૧૨-૪૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy