SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ સારુ ન પૂછે એ મુનિ પરિચિત છે ઘણા, ડુંગરા દૂર થકી દીસે રળીયામણા; એહવે કપિલ નામે એક નૃપ સુત આવીયે, તેહને મરિચિયે પ્રભુને ધર્મ સુણાવી. પ-૨૬ ગ્ય જાણી કહે જાઓ મુનિ પાસે તમે, દીક્ષા લે શુભ ભાવથી કહીયે છીએ અમે; કપિલ કહે તવ ધર્મ નથી શું તમ ગ છે, મનથી ચિતે અગ્ય એ મુજ લાયક છે. ૬ ૨૭ મરિચિ કહે મેં કપિલ! ઈહાં પણ ધર્મ છે, ચિત્ત રૂચે તિહાં સેવીયે એ હિત મર્મ છે; ઈમ ઉ સૂત્ર કહ્યા થી સં સા ર વ ધા રીયે, સા ગ ૨ કે ડા કે ડી અપાર એવા રીયે. ૭-૨૮ ચિ રાશી લખ પૂર્વ નું આ યુધ્ય ભે ગાવી, અંતે અનાચિત ત્રીજે ભવથી ચવી; દશ સાગર ભવ ચોથે પંચમ સ્વર્ગથી, ઉપને પંચમ ભાવ હવે બ્રાહ્મણ ગર્વથી. ૮-૨૮ એંશી પૂરવ લખ આઉખે કૌશિક બ્રિજ થશે, ગુણા નયરીએ છ હે ભવ ભમતાં ગયે; બહેતર લખ પૂર્વાયુ પુષ્પ દ્વિજ નામથી, અંતે ત્રિદંડી થઈને મૂઓ તે અકામથી. ૯-૩૦ સાતમે સેહમ ચૈત્યપુરે ભવ આઠમે, અગ્નિ ઘો ત દ્વિ જ લખ પૂ વ યુ સા ઠ ; અં તે ત્રિ દંડી થઈને હવે ન વ ને ભવે. ઈ શા ને અમૃત સુખ કે રંગે અ નુ ભવે. ૧૦-૩૧
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy