SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ પુલકિત થઈ પ્રભુ વાદીને, મરિચિ નિકટે પહોતેરે; ત્રણ પ્રદક્ષિણા દેઈને, વંદે મન ગહગતે રે. ત્રીજે-૧૧-૧૯ ગુણ સ્તવના કરી ઈમ કહે, વંદુ છું એ મરમરે; વાસુદેવ ચકી થઈ, થાશે જિનપતિ ચરમરે. ત્રીજે-૧૨-૨૦ જિનવચનામૃત દાખવી, રંગે ઉલટ આણીરે; પ્રણમી ભરત ઘરે ગયે, મરિચિને ગુણનિધિ જાણી રે. ત્રીજો ૧૩-૨૧ : ઢાલ-ત્રીજી : (અનંતવીરજ અરિહંત સુણો મુજ વિનતિ–એ દેશી) મરિચિ મન ઈમ ચિંતવે ભરત - વચન સુણ, મુજ સમ અવર ન કોય અછે જગમાં ગુણી; જેટલા લાભ જગતમાં છે તે મેં લહ્યા, અહો! શ્રી આદિજિણું દે તે નિજ મુખ કહ્યા. ૧-૨૨ રત્નાકર મુજ વંશ અનેપમ ગુણમિતા, દા દે જિન માં મૂખ્ય ચ કી માં મુ જ પિતા અહે ઉત્તમ કુળ મારું હું સમાં શિરે, ધન ધન મુજ અવતાર હરિ માં હું ધરે. ૨-૨૩ ચક વતી થઈ ચરમ જિને સ૨ થાઈ શું, કન ક ક મ લ ૫૨ નિ જ પદ કમ લને ઠાઈશું; સુરનર કેડીકેડી મલી મુજ પ્રણમશે, પ્રાતિહારજ આઠશું સમવસરણ હશે. ૩-૨૪ મદ કરવાથી નીચ ગોત્ર ઈમ બાંધીયું, ભવ ભવ નીચ કરમનું ફળ ઈમ સાંધીયું, એક દિન રેગ ઉદયથી મન ઈમ ચિંતવે, સેવા કા૨ક શિષ્ય કરું કે ઈ ક હવે. ૪-૨૫ ૧૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy