________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
૧૩
(૧૭) (મેરે સાહિબ તુમહી હો–એ દેશી.) આજ સખી શંખે રે, નયણે નિરખે, દેખત પેખત પાસથી, જીવન મેરે હરખ્યો; મનમોહન મોહી રહયો, જિન જેવા સરખે, દેવ સવેમાં દીપતો, મેં પુ પરો . પદ્માસન આસન ભલું, સિદ્ધવધૂય મિલાવે, ભાલ સ્થલક દીપે ભલું, નાસાવંસ સુહાવે, વદન શારદકે ચંદલો, ભવિયણ મન મોહે, મસ્તક મુગટ સોહામણ, કાને કુંડલ સોહે. જે ભવિ ભાવે વાંદશે, તેહને શિવસુખ દેવે, અપસંસારી જે હવે, તે પ્રભુને સેવે; મેં તો સાહિબ પામી, હવે અવર ન ધ્યાઉં, રાત દિવસ સૂતાં જાગતાં, ગુણ તારા ગાઉં. પ પૂરે પરેપરે, અધિષ્ઠાયક દેવા, ધરણે પદમાવતી, કરે તારી સેવા તુમ દીઠે દુઃખ વિસર્યું, મુજ દહાડે વલી, ભવ અનંતને ભય ટળે, મોર સાહિબ મલીયે. રાય રાણા આવી મળે, પ્રભુસેવા કાજે, ભારે કરમી જે હવે, તે દેવ દેખી લાજે શુભવિજય શિષ્ય વિનતિ, પ્રભુ સુણજે કહીયે, લાભવિજય કહે ભવે ભવે, તુમ ચરણે રહીયે..