SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ. ૧૩૩ ફાગ રાગ રસ રીતસેં ગીત ગાવે, હાંરે ગીત ગાવે તાન બનાવે; હારે હોરી ફગુઆં ખ્યાલ ખેલાવે, હાંરે ઉડે લાલ ગુલાલ લાલ કન્ડેયા લાલસેં પ્રભુ ખેલે. શિ૦ ૪. ચંપક કેતકી માલતી વાસંતી, હાંરે વાસંતે તરૂઅર ફલિયાં; હાંરે પ્રભુ દેખી વિનયર્સે ટલિયાં, હાંરે વાજે વીણા રસાલ; તાલ કસાલ મૃદંગસેં હોરી ખેલે. શિ૦ ૫ ગોવિંદ ગોપી સાથમેં પ્રભુ રમતે, હાંરે તીનસેં વરસાં નિગમત, હાંરે રાજુલસેં મિલણ કરતે, હાંરે સહસાવન સાઈ; સંજમ સાધી કેવલી હુઆ જ્ઞાની. શિ૦ ૬ રાજી હુઈ રાજીમતી વ્રત લીધું, હાંરે પોતાનું બોલું કીધું, હારે નાથ સરીખું નાણું તે લીધું, હરે નેમ રાજુલ સાથ; શિવમંદિરમેં મહાલતે ભઈ ડી. શિ૦ ૭ જિન ગુણ રાગ સુફાગમેં ભવિ ગાવે, હાંરે દેય ધ્યાન મૃદંગ મઢાવે; હાંરે તિહું શુદ્ધિ વેણ વજા, હાંરે કંસ તાલ વિશાલ ચાર શતકની ભાવના ચઉતાલા. શિ૦ ૮ હાસ્ય રતિને મેહ અબીરવિખરીયાં,હાંરે અનુભવરસ ઘોલકેસરીયાં હાંરે શુભવીર વચન રસ ભરીયાં, હાંરે ભાવહોરી ખેલાય; સાકારે શિવસુંદરી ઘર લાવે. શિ૦ ૯ (૮). (મોહમહીપતિ મહેલમે બેઠે–એ દેશી.) આ વસંત હસંત સાહેલી, રાધ મધુ દોય માસ; લલના વિરહી ડસંત ને નામ વસંત, સંતકુ સદા સુખવાસ; | મન માન સરોવર હંસલા હો. ૧’ રાગ વસંત કરંતહ ગેપી, ખેલત હોરી મુકુંદ લલના કહે રાજીલ સુણ મિગાવઈ હો, વિરહીકે દુખદાઈ ચંદ મન ૨
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy