SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદહ. ભજતને ભજીયે ભગવંત, અંત લગે તે નિરવહે; મધ્યાહ્નોત્તર તરૂની છાંય, શીતલ રવિ સાથે રહે. મત ૨ નિરગુણ નર નારીશું પ્રેમ, છાયા છીલ પરભાતની; વેધક ચતુર સનેહી સાથ, પ્રીત ભલી એક રાતની. મત૩ નારાયણ કરતા સુખલીલ, બત્રીશ સહસ પ્રિયંવદા; હું એકાકી સ્વામી સનેહ, ગેહ રહી રમશું સદા. મત૪ દ્રવ્યથી દર્શન પૂર્ણ ન કીધ, ભાવદશા વિરહે વહી. કૂપની છાયા કૂપ સમાય, હુંશ સવિ મનમાં રહી. મત ૫ ઈમ રામતી સહિયર માંહિ, વાતે વૈરાગ્યે ભલી; પ્રીતમે પરિહરી કીધી દૂર, રાગ દશાથે સાંકલી, મતગ પણ બીજે વર વરવા નેમ, નેમ વિના નિશ્ચય થકે; હાથ ઉપર નવિ દીધે હાથ, હાથ મેલાવી મસ્તકે. મત ૭ સતી સંવેગે રહી ઘરમાંહિ, પ્રભુ સહસાવન સંયમી; કેવલ લહી જિન દીક્ષા દીધ, રાજુલને કરી નિજ સમી. મી૮ પાલે પ્રીતિ દેય અખંડિત, સાસય સુખ શિવમંદિર, શ્રી શુભવીર જાસ સનેહ, તે સુખભર લીલા કરે. મતo ૯ (તીરથની આશાતના નવિ કરી–એ દેશી.) શિવાનંદનકું ખેલાવે હરિગોરી, હાંરે હરિગેરી ખેલાવે હારી; હાંરે સરેવરીયાને તીર, કેમકુમર કેડે પડી હરિરી. શિ. ૧ કેસરીયા વાઘા ધરી હરિ પાસે, હાંરે હરિ પાસે રે ફૂલવાસે, હારે ફૂલવાસે રે જલવાસે, હાંરે રાધા સહુ સાથ, જેમકુમાર ખેલાવતી તિહાં હારી. શિ૦. ૨ નિમ નગીના નાથજી હારી ખેલે, હાંરે હોરી ખેલે રસીયા ખેલે, હાંરે રંગ ભરી ભરી રે કોલે, હાંરે ઝકઝોલે નેમ કેશવ કેશુડાં ભરી રસ ગેલે * શિક ૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy