SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. સારંગઝલ ઝકુંડે કે નવિ,વિમલ વિમલ વિણ પામે, પ્રભુ તું, સ્વામી ૧ પ્રભુ સારંગ વિમલતા દેખી, સારંગ બહુ શરમાણે પ્રવ હિતો વિમલ કિરણતા હેતે, સારંગ લક્ષણ ઠાણે. પ્રસ્વામી ૨ પ્રભુ તુજ દાન અમાન લહીને, સારંગ કરત અભ્યાસ પ્રવ સારંગ સારંગ જગતકું દેતાં ન ગઈ માસ. પ્રસ્વામી) ૩ સારંગપતિ સ્વામી ગંભીર, ધીરો સારંગ સ્વામી, પ્ર. પાઈ વિમલતા જીવી જિનંદકી, દેવ દૂસરા પામી. પ્રોસ્વામી ૪ સારંગ પાણુ સારંગ તાણી, લા સારંગ સાઈ પ્ર. સારંગ હારકું વાર લગત છે, દેખી સારંગ જાઈ. પ્રસ્વામી ૫ શ્યામાનંદન વંદન કરતાં, હારત હાર્દી શકે; પ્રય કુંજત વનમેં સારંગ સૌરી, સારંગ બૃસત ભેકા. પ્રસ્વામી ૬ સારંગનિધિ સારંગ ભરતાં, સારંગમેં ન સમાવે; પ્રય તિમ પ્રભુ ગુણકો સારંગ સંચય, જ્ઞાની સબન કહાવે પ્રસ્વામી. ૭ શાવભાવર્સે પણ વિતતસે, સારંગ નિધિ, તોલે, પ્ર. શ્રી શુભવીરવિજય પ્રભુ ગયો, ચિદાનંદ ઝક ઝોલે પ્રસ્વામી. ૮ (૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન, (મેરે સાહિબ તુમહી –એ દેશી.) અનંત પ્રબુકે આશક, આઈ બની છે એસી; ઘન શિખી ચંદ ચકોર , જલ ને મીન જેસી. અ. ૧ ઓરશું રતિ સબ વિસરી, પ્રભુકી લગે પ્યારી, જનમ જનમ અબ ચાહતે, ઈન હી શું યારી, આ છે
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy