________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ. સુર સવિ કલંક્તિ મલ્યાજી, હિયડે હિંસે કેમ? વિમલ ૨ મનગમતા મેવા લહી છે, કુણ ખેલ ખાવા જાય? આદર સાહિબને લહીજી, કુણ લે રાંક મનાય? વિમલ૦ ૩ પારસ છતે કુણ કાચને જી, અલવે પસારે રે હાથ? કુણ સુરતરૂથી ઉઠીને જી, બાઉલ ઘાલે હાથ? વિમલ૦ ૪. દેવ અવર પ્રભુ! હું કરું છું, તો પ્રભુ તુમચી રે આણું, શ્રી જિનરાજ ભવભવે છે, તૂહીજ દેવ પ્રમાણ. વિમલ૦ ૫
(૩)
(રાગ–ભીમપલાશ. ) પ્રભુજી! મુજ અવગુણ મત દેખે. રાગ દશાથી તું રહે ન્યારે, હું મન રાગે વાઈ; દ્વેષ રહિત તું સમતા ભીને, દ્વેષ મારગ હું ચાલું. પ્ર. ૧. મેહલેશ ફરો નહિ તુંહી, મેહ લગન મુજ પ્યારી; તે અકલંકી કલંકિત હું તો એ પણ રહેણું ન્યારી. પ્ર. ૨ તુંહી નિરાશ ભાવ પદ સાધે, હું આશાસંગ વિલુદ્ધો , તું નિશ્ચલ હું ચલ તું સૂધ, હું આચરણે ઉધો. પ્ર. ૩ તુજ સ્વભાવથી અવળાં માહરા, ચરિત્ર સકલ જગે જાણ્યાં; એહવા અવગુણ મુજ અતિભારી, ન ઘટે તુજ મુખ આપ્યા. પ્ર. ૪ પ્રેમ નવલ જે હોય સવાઈ, વિમલનાથ મુખ આગે; કાંતિ કહે ભવાન ઉતરતાં તો વેળા નવિ લાગે. પ્ર૫
(લક્ષણ પાંચ કહ્યાં સમકિત તણું –એ દેશી.) સ્વામી વિમલવિમલ જિન નામે નામ તિસ્યો પરિણામે, પ્રભુ તું.