SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. શ્રી જિનેન્દ્ર સ્તવના કાવ્ય સંદેહ. દેખી પ્રગટ ભઈ શુચિ સરધા, માનું મૂરતિ ગુણવેલડીજી. તુલ જે જગ શાંત રાગ પરમાણું, મલી મુદ્રા ઘડી તેવડીજી; તુ તુજ સમજે જગરૂપ ન બીજું, તિણે માનું પરમાણું જેવડી છે. તુવેર પદ્માસન મુદ્રા પ્રભુ વાણી, સુણત મધુરશી શેલડીજી; તુo દ્રાખ મધુર રહેતી વનવાસૅ, અમૃત સગ મહેલડીજી. તુ ૩ સાકર નિજ મુખ તરણુ લેવી, જિણે નથી મધુરતા એવડી; તુo એહ મિઠાઈરસ અનુભવતાં, ભવથિતિ ઘટાડે વહેલડીજી. 1૦૪ સંભવજિન મુદ્રા જે નિરખે, તે સંપદા પાવે બેવડીજી; તુ શ્રી શુભવીરવિજય શિવ હેતે, નિત ઉઠી નમે સહુ પહેલડીજી. તુ૫ . (૪) શ્રી અભિનંદન જિન સ્તવન. (૧) ( અનંતવિરજ અરિહંત-એ દેશી.) અભિનંદન જિનરાજ સુણો મુજ વિનતિ, વિષયાસંગી જીનકે પાપ કર્યો અતિ; મેહની કમની સ્થિતિ ઉત્કૃષ્ટ જે ઉંચી, સ્થાનક તેહનાં ત્રીશ સેવ્યાં મેં મનરૂચિ. ૧ જળમાં બોળી શ્વાસ નિરોધી ત્રસને, વાધર વીંટી શીશ મેઘર મુખ દેને, મુખ દાબી ગળે ફાંસે દેઈ જીવને, | હણતાં બાંધ્યો મોહ મહા નિર્દયપણે. ૨ હણવા વાંછયું બહુ જનના અધિકારિનું, કાર્ય કર્યું નહિ ગ્લાન તથા નિજસ્વામિનું ધર્મ વિષે ઉજમાળને ભ્રષ્ટ કરી હસ્ય, જિન અરિહાના અવગુણ કહેવા ઉલ. ૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy