________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
૧૦૧
મીઠે અમૃતની પરે રે, સાહિબ! તારે સંગ; નયણે નયણ મિલાવતાં રે, શીતલ થાયે અંગ. અજિત ૩ અવશ્યપણે એક ઘડી રે, જાયે તુજ વિણ જેહ; વરસા સે સમ સાહિબારે, મુજ મન લાગે તેહ. અજિત ૪ તુજને તે મુજ. ઉપરે રે, મહેર ન આવે કાંય તે પણ મુજ મન લાલચું રે, ખિણ અલગું નહિ થાય. અજિત ૫ આસંગાયત આ૫ણે રે, જાણીને જિનરાય! દરિશન દીજે દિન પ્રતિ રે, હંસરતન સુખ થાય. અજિત ૬
(૩) શ્રી સંભવનાથ જિન સ્તવનો.
(ધર્મ જિનેસર ગાઉં રંગશું—એ દેશી) સેનાનંદન ચંદન અભિન, શીતલ સરસ સુગંધ, સોભાગી. જિતારિ ગૃપકુળ નંદનવને, પુણ્ય ઉદય દઢ બંધ, સેવ સેના૧ અવગુણ માખી અંગ ન આભડે, સુંદર કેમલ છાય; સે. ક્ષણમાંહિતાપ શમાવે પાપનો,ચારસેં ધનુષ્યની કાય. સ. સેના- ૨ ગુણગણ પરિમલ મોહિત મુનિવરા,સુરનર નાMિદલીન;સો. વિષમવિષયવિષમિથ્યાવાસની,વરજિત અનુભવ પીન.સૌ સેના૦૩ દેશના વાસન પવન પ્રસંગથી, દુરિજન સજજન થાય; બહિરાતમ અંતરઆતમ થઈ, સિદ્ધ સમાન ગણાય. સેવસેના ૪ પુણ્યવિલાસી પાટણ શહેરમાં ખિમાવિજયજિન રૂપ;સો નિરખે હરખે ફેફલીયાવાડે, ભક્તિમાંનવરૂપ. સ. સેના ૫
(૨) મન મેહન લાગે છેલડીજી, તુમારી મુદ્રા મોહન વેલડીજી; સહસાણ ઇંદ્રા તુજ મુકા, સમજેતા જગ સહુ મેલડી તુ