SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 'છંદ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. જિનમુદ્રા સુપ્રસન્ન પ્રભુજીકી, ઉલસત નયનાં નિહારી, સુંદર સુરતિ મૂરતિ ઉપરે, જાઉં હું બલિહારી. ચં૦ ૨ ઐસી તનકી છબી ત્રિભુવનમેં, ઓર કિસી નહિ ધારી; તેહી ચરન જિનહર્ષ ન તજીયે, દુખીયનકું ઉપગારી. ચં૦ ૩ | (૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન. (રાગ-જ્યજયવંતી) નાથ તેરે ચરણ ન છોરૂ, જે છુરાવે કે, પકરી રહું જેસે, બાલ મા કે અંજીરા. ના. ૧ બદ્ધ દિવસ ભયે, પ્રભુકે ચરણ લહે; અપની કરણ સેવા, મન ભયા ચંચરા, નાગ ૨ કૃપા જલ સીંચે દાસ, વૃદ્ધિવંત હુએ ઉલ્લાસ ઉદકણું સીંચે જેસે વધેરી ઉદંચરા. ના. ૩ સુવિધિનિણંદ ગુણગેહ, ન દેખાવે છે; સેવક ઉપર નિજ, હાય સુકૃપાપરા. ના. ૪ એસો પ્રભુ પાયકે, ચરન ગ્રહું ધાયકે; - પાયે જિન હરખ, હરખ સુખ સંચરા. ના. ૫ (૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન, (રાગ-માણી ), શીતલ લોયણું છે. જે શીતલનાથ; ભવદુ:ખ તાપ મિટે સબી, થઈએ પ્રભુજી સનાથ. શી. ૧ તુમ સમરથ સાહિબ છતાં હા, હું તે ફીરું અનાથ; સેવક સુખ દેતા નથી, તે શી લહી તુમ આવ્યું. શીર ૨
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy