SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ પહેલો-વીશી સંગ્રહ. ભવ અનંત દુ:ખ ટારકું, કયું ન ગ્રહ ઉપાય; જિનહષ પ્રભુ મુક્તિકો દાયક, પ્રીતિ અચલ બનાય. જી. ૩ (૬) શ્રી પદ્ધપ્રભ જિન સ્તવન. " (રાગ-કનડે) જિનવર અબતે મહેર કીજે, નિજ પદ સેવા દીજે; દરસણ દેહુ દયાલ દયા કરી, ક્યું ધીઠું મન ધીજે. ૧ હે એકતારી બારી મેં તુમશું, અપને કરી જાનીજે; એર સબે સુર નટવિટ જાણી,નિરખી નિરખી મન ખીજે. હે. ૨ અંતરજામી અંતરગતકી, જાણે કહા કરીને; પદ્મપ્રભ જિનહર્ષ તમારી સેમ નજરશું જીજે. હ૦ ૩ - (૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન. . " (રાગ -દેવગંધાર.). કૃપા કરી સ્વામી સુપાસ નિવાજે, તુમ સાહિબ હું બીજમતગારી, હીજ સગપણ તાજે. કૃ. ૧ તુમહી છરી અવરશું ધ્યાઉં, તો પ્રભુ તુમહી લાજે; ભગતવત્સલ ભગતનકે સાહિબ, તા કારણ દુ:ખ ભા. કૃ૦ ૨ પ્રભુ મધુકર સબરસકે નાયક હા, હૃદય કમલ વિરાજે; ચરણ શરણજિનહર્ષ કીયે મેં, ભયે નિરભય અબ ગાજે. કૃ૦ ૩ (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન. (રાગ સામેરી ) . ચંદ્રપ્રભ અષ્ટ કરમ ક્ષય કારી, * આપ તરી એરન; તારે આપણે બિરૂદ વિચારી, ચં૧
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy