SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જે કોઈ આ અંકને (સારી રીતે સમજશે, તેને સત્તા અને રાજ્ય મળશે.' "It is a number of upheaval and destwction." “આ જ લદ અને મહાન પરિવતને અથવા વિપ્લવ કે ઊથલપાથલ અને વિનાશનો અંક છે.” * આ અંક સ્થળ, કાય, પેજના વગેરેમાં ફેરફારો દર્શાવે છે. આ એક સત્તાનું પ્રતીક છે, પણ જે કોઈ પણ વ્યક્તિ તેને મળેલી સત્તાનો દુરુપયેગ કરે છે તો તેને વિનાશ થાય છે જે આ અંક ગણતરીમાં, ભાવિ બનાવે માટે આવે તો તે અગમ્ય, અણધારી ને ન કપેલી મુ. લીઓ સૂચવે છે. ઉપરને મત કીર તથા મોઝનો છે. બીજા કેટલાકના મતે આ અંક હિંમત, સાહસ, શૌર્ય અને અગ્રેસરતાને દ્યોતક છે. આ લોકોને કીતિ તથા આબરુ મળે છે. તેમના માટે ઉદ્યોગધંધા કરતાં નોકરી સારી છે. ૨૨. તેનું પ્રતીક ચિત્ર નીચે પ્રમાણે છે. “A good man behinded by the enors of others with a Knah sack on his back full of errors.” “એક ભલો માણસ તેની પીઠ ઉપર ભૂલથી ભરપૂર એ થે ઉપાડીને જાય છે. તે બીજાઓની ભૂલ તથા પ્રપંચને ભેગા થયેલ છે.” એક ભયંકર વાઘ તેની ઉપર હુમલે કરે છે, પણ તેને જરા ય સામને કરતો નથી. આ અંક બ્રમ, બ્રમણ, વંચના ટી આશાઓ અને મૃગ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy