SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. તત્વવેત્તા ચામસ હસ્તે ૯. દાદાભાઈ નવરોજજી ૧૦. સરદાર વલ્લભભાઈ પટેલ ૧૧. જમન તત્વવેત્તા કેન્ટ ૧૨, શેઠશ્રી જમનાલાલ બજાજ ૧૩. અભિનેત્રી વૈજયન્તી માલા ૧૪. સ્વામી શ્રી રામાનુજાચાય ૧૫. શ્રી માહનલાલ સુખડિયા ૧૬. અભિનેતા અશેકકુમાર ૧૭. સંગીતકાર જયકિશન થી મે ૪થી સપ્ટેમ્બર ૩૧મી ઓકટામર ૨૨મી એપ્રિલ ૪થી નવેમ્બર ૧૩મી ઓગસ્ટ ૪થી એપ્રિલ ૩૧મી જુલાઈ ૧૩મી ઓકટાબર ૪થી નવેમ્બર અંક ૪ના મિશ્ર અા કે અષ્ટકા ૧૩. પશ્ચિમના દેશેામાં આ અંકને ઘણા જ અશ્રુ માનવામાં આવે છે. પશુ આ અંક માનવામાં આવે તેટલા અશુભ નથી જ. હિન્દુઓ તેરસને શુભ માને છે. ટેરના ચિત્રમાં અંક ૧૩ માટે હાડપિંજર” અથવા “મૃત્યુ”નું પ્રતીક રજૂ કરવામાં આવ્યુ' છે. આ ચિત્રમાં નવા ઊગેલા ઘાસના ખેતરમાં ચારે માજુએ નવા ચહેરાઓ અને મસ્તકા ફૂટી નીકળેલાં દેખાય છે. અને હાડિપંજર આ ચહેરાએ લતુ હોય તેમ દેખાય છે. આ અંકનું પ્રતીક ચિત્ર એવુ ભયંકર છે કે ઢાકા તેના ઉપરથી આ અંકને અશુભ માની લે. પ્રાચીન સમયના વિદ્વાનાના મત છે. "He who understands the number 13, will be given Power and dominion.”
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy