SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અને ૨૧મી નવેમ્બરથી ૨૭મી ડિસેમ્બર સુધીના સમય ગાળામાં આવતા હોય તે સવિશેષ શુભ બને છે તેમણે આ દિવસે, તારીખ અને સમયમાં તેમનાં અગત્યના કાર્ય અને ચોજનાઓ શરૂ કરવી જોઈએ કે અમલમાં મૂકવાં જોઈએ. આ ૩-અંકી લોકેાને (૩છ, ૧૨મી, ૨૧મી કે ૩૦મી એ જનમેલા) બીજા ૩ અંકી લોકો, ૬-અંકી લોકો (૬ઠ્ઠી, ૧પમી, ૨૪મી એ જન્મેલા) અને ૯-અંકી લેકો (મી, ૧૮મી કે ૨૭મી એ જન્મેલા) સાથે સારો મેળ હોય છે. અને તેથી તેવા લેકો સાથેની મિત્રતા કે ભાગીદારી તેમને માટે લાભદાયક બની રહે છે. ભાગ્યશાળી રંગ:- આ લોકોને માટે આછાથી માંડીને ઘેરી ઝાંય (shades)વાળા ભગવા, જાંબલી, ભૂરા, કરમજી અને ગુલાબી રંગ શુકનિયાળ છે. તેમણે આ રંગવાળા વસ્ત્રો અને આભૂષણે પહેરવાં જોઈએ અને રહેવાના ઓરડાનો કે મકાનનો રંગ પણ આ રંગમાં એક હોય તો વધુ સારું. ભાગ્યશાળી નંગે કે ઝવેરાત:-નીલમ કે નીલમણિ (Amethyst) તથા પોખરાજ કે પુપરાજ છે. * આ અંકની અસર નીચે જન્મેલી મહાન વ્યક્તિએ જન્મદિન ૧. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદ જી ડિસેમ્બર ૨. સ્વામી વિવેકાનંદ ૧૨મી જાન્યુઆરી
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy