SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૦ તેરા રીતરિવાજોને અનુસરનારા તથા નવા હોય છે. તેઓ ધંધા, નેકરી, વ્યાપાર કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં ઘણું ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે તથા શોભાવે છે. જે તેમને સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય તો તેઓ સમાચારપત્રોના તથા સામયિકોના તંત્રીઓ, વિવેચકો, નિબંધકાર તથા લેખકે પણ બની શકે છે. - તેઓ સ્વતંત્ર મિજાજના હોવાથી તેમને કોઈપણ પ્રકારનાં બંધને ને નિયમનો ગમતાં નથી. તેઓ અભિમાની હોય છે અને તેથી તેમને બીજાઓના અહેસાનમાં આવવાનું ગમતું નથી. તેમની માટી નબળાઈ કે ખામી એ છે કે તેઓ સરમુખત્યાર બનવા પ્રયત્ન કરે છે. તેમને બેલ તેજ નિયમ અને કાયદે એ રીતે તેઓ વતવા પ્રયત્ન કરે છે, તેઓ તેમના વિચારો, કાર્યો અને યોજનાઓના અમલ માટે હઠાગ્રહી બને છે. તેઓ મિથ્યાભિમાની. દંભી, ઓળદમામવાળા, અસહિષ્ણુ અને જુલમી પણ બને છે. અને તેથી તેઓ ઝગડાખોર ન હોવા છતાં અનેક વિરોધીઓ અને દુશ્મનો ઉભા કરે છે, આથી તેમણે લોકશાહીની રીતરસમે શીખવાની અને અપનાવવાની ખાસ જરૂર હોય છે. તેમના માટે મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર ભાગ્યશાળી છે. તેમાંય ગુરુવાર ઉત્તમ છે, અને જે આ દિવસોએ ૩ અંકી તારીખે (૩જી, ૧૨મી, ૨૧મી કે ૩૦ મી) અથવા થોડેઘણે અંશે ૬-અંકી કે ૯-અંકી તારીખ (કી, મી, ૧૫મી, ૧૮મી, ૨૪મી કે ૨૭મી) આવતી હોય અને તમારામાં જે આ દિવસે ૧૯મી ફેબ્રુઆરીથી ૨૭ માર્ચ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy