SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ સૂચના (૧) તેમણે તેમની શક્તિ અને ધ્યાન અનેક આમતા ઉપર વહેંચી નાખવાને બદલે એક જ વસ્તુ કે બાબત ઉપર કેન્દ્રિત કરવાં જોઇએ. (૨) તેમણે ખીજાએતે તેમના જેવા સંસ્કારી, સરળ અને ખેલદિલીવાળા માનવા ન જોઇએ. તેમ K. આ! વૈકા ધુની અને મનસ્વી હાય છે. તેમના મનમાં આવે ત્યારે કામ કરે છે. કાઈ વખત તે ઘણા જ આનંદમાં હોય છે તા કાઈ વખત તેઓ ઘણા ચિ'તિંત અને શેકાતુર હાય છે. તેમની મનની સ્થિતિ વારવાર હર્ષ અને શાકમાં બદલાતી જ રહે છે, તેમનામાં સારી એવી અતઃપ્રેરણાશક્તિ હાય છે. તેઓ નિખાલસ હૃદયના ઢાવાથી તેમના ગુણુઢાષા કી છુપાવતા નથી. તેઓ સ'અ'ધીઓ અને વડીલેાનું માન સાચવે છે. તેઓ સુખી કે દુઃખી, નશીબદાર કે કમનશીમ હાય છે. તેઓ માં તા સાધુસંત જેવુ' પવિત્ર જીવન જીવે છે કે ચાર ડાકુ જેવું ખરાખ જીવન પણ જીવે છે. સામાન્ય રીતે આ ઢાકાને આનંદપ્રમાદ, મેાજશેાખ દરિયાઇ મુસાફરી અને કૌટુમ્બિક પ્રેમ ગમે છે. તેમને દૂધ, તેલ, કેરેાસીન, દવાઓ, રસાયણેા જેવા પ્રવાહી પદાર્થોના ધંધા કરવાના ફાવે છે. તેમને ફેફસાંના રોગ તથા શરદી થવા સાવ છે ઘણી ૧ખત, નશીબ તેમને ચમત્કારિક રીતે મદદ કરી જાય છે, સૂચના (૧) સમૃદ્ધિવાન બનવા માટે તેમણે સદ્ગુગૃહસ્થ બનવું જરૂરી છે. (૨) તેમણે દગાžટકા, છળકપટ અને સ્રીએ તરફથી ઊભી કરાનારી તકલીફા પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy