SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ સગીત અને કવિત્વની શક્તિ બક્ષે છે. અને આ અને ૧”, પ’ અને ૭'ના દૃઢ અકાના ટંકા મળી રહે છે. તેથી જ તેમને દુનિયાભરમાં ખૂખ જ માન અતે કીતિ મળે છે. જન્મ દિવસના 9ને મ્ક તેમને અપૂત્ર મહાનતા અપાવે છે. અંક ‘પ્’ બુધના શક્તિશાળી અંક છે. આ અંક તેમને ચચળતા, નવીન કાર્યો કરવા માટેના અપેા, વકતૃત્વ શક્તિ તથા વિજ્ઞાન માટેનેા સ અપે છે. ‘૧’નેા અંક જન્મતારીખમાં આવે છે તથા જીવનપથ તરીકે પણ આવે છે. અને તેથી અંક ૧'ની અસર તેમને માટે ઘણી જ અસરકાશ્ય બને છે. તેથી તે અન્ય. અકાને પણ શક્તિશાળી તથા અસરકારક મનાવે છે. અને તેથી તેઆ ભારતના જ નહી પણ સારીય દુનિયાના એક મહાન કવિ અને લેખક બને છે. (૩) પંડિત જવાહરલાલ નહેરુની જન્મ તારીખ ૧૪-૧૧-૧૮૮૯ હતી. તેમના જીવનપથ (૧+૪+૧+૧+૧+ ૮+૮+૯=૩૩=૬) ૬ થાય છે તેમની જન્મ તારીખમાં નીચે પ્રમાણે અ`કા આવેલા છે. ૧. માનસિક ૨. લાગણીપ્રધાન ૩. ભૌતિક ર ૧, ૪ તેમને જીવનપથ ટ્' છે, આ અક શુક્રના અંક છે, તે પ્રેમ, કળા તથા સાહિત્યના દ્યોતક છે. તેમના જીવનમાં કળાનું સ્થાન જરૂર હતું જ. તે એક સારા સાહિત્યકાર પણ હતા. તેમને બાળકા પ્રત્યેના નિર્દોષ અને નિસ્વાય
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy