SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાથી પ્રથમ પિનેકલ કે પરાકાષ્ઠાને અંક મેળવી શકાય છે. ૨. જન્મદિવસ અને જન્મવર્ષના અંકોનો સરવાળે કરવાથી બીજી પરાકાષ્ઠાનો અંક મળે છે. - ૩. પ્રથમ અને બીજી પરાકાષ્ઠાના અંકોનો સરવાળો કરીને, સરવાળાને મૂળ અંકમાં ફેરવવાથી ત્રીજી પરાકાષ્ઠાને અંક પ્રાપ્ત થાય છે. ' ૪. જન્મમાસ અને જન્મવર્ષના અંકોનો સરવાળો કરવાથી અંતિમ અને ચોથી પરાકાષ્ઠાનો અંક મેળવી શકાય છે. - ઉપરોક્ત ઉદાહરણમાં પ્રથમ પરાકાષ્ઠાનો અંક (૧૧૫=૧૬=૭) “૭૦, બીજી પરાકાષ્ઠાને અંક (૧૧-૧૯૨૨ =૧૯=૭) ૧૭, ત્રીજી પરાકાષ્ઠાને અંકે (૭૭=૧૪ ૫) પ અને રેલી પરાકાષ્ઠાને અંક (૫+૧૩=૧૯=૧) “\ આવશે. આ પરાકાષ્ઠાઓના સમય ગાળાઓ અને કોને નીચે પ્રમાણે આકૃતિની મદદથી સારી રીતે દર્શાવી શકાય છે. ૪થી પસકાષ્ઠા પર મા વર્ષથી જીવનના અંત સુધી પ્રથમ પરાકાષ્ઠા જન્મથી | 33 માં વર્ષ સુધી 3જી પરાકાષ્ઠા ૪૩માં વર્ષથી પ૧મા વર્ષ સુધી ૨જી પરાકાષ્ઠા ૩૪માં વર્ષથી ૪૨માં વર્ષ સુધી મેની | ૧૧મી મી ૧૯૨૨ ૧૯૨૨
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy