SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ તૈયારી તથા તેમની ઐચ્છિક સ્વીકૃતિ આપણને સલામતી અને રક્ષણ બક્ષે છે. કુલ ચાર પરાકાષ્ઠાઓ કે પિનેકલ હોય છે. પ્રથમ પરાકાષ્ઠા જુવાનીમાં આવે છે અને તે અંગત બાબતો દર્શાવે છે. પ્રથમ તથા અંતિમ પરાકાષ્ઠા સૌથી લાંબી હોય છે. બીજી અને ત્રીજી પરાકાષ્ઠાઓ ૯ વર્ષના સમય ગાળાની અને ટૂંકી હોય છે. જેથી અને અંતિમ પરાકાષ્ઠા જિંદગીનાં અંતિમ વર્ષો વિષે નિર્દેશ કરે છે. મુખ્ય અંકોની સંખ્યા ૯ અને પરાકાષ્ઠાઓની સંખ્યા જ છે, તે પ્રમાણે (૯*૪=૩૬) ૩૬ અને ૯ના અંકોને આપણે પાયાના અંકે ગણું છું. પ્રથમ પરાકાષ્ઠા મેળવવા માટે આપણે જીવનપંથના અંકને ૩૬માંથી બાદ કરીશું. જીવનપંથ માટે આપણે મિશ્ર અંક ન લેતાં એકાંકી મૂળ અંક જ લઈશું. ધારો કે એક વ્યક્તિની જન્મ તારીખ ૧૧-૫-૧૯૨૨ છે. તેથી તેમના જીવનપંથ ૧૧+૫+૧૯૨૨ ) ૩ આવશે | (૨+૫+૫=૧૧=૩) તેમની પ્રથમ પરાકાષ્ઠા ૩૬-૩=૩૩ વર્ષ સુધીની બીજી પિનેકલ (૩૩+૯૪૨) ૩૪મા વર્ષથી ૪૨ વર્ષ સુધીની ત્રીજી પરાકાષ્ઠા (૪૨+૯=૫૧) ૪૩મા વર્ષથી ૫૧મા વર્ષ સુધીની અને અંતિમ પરાકાષ્ઠા પ૨મા વર્ષથી તે જીવનના અંત સુધીની રહેશે. આ તે પરાકાઠાઓના સમયગાળા શકવાની રીત થઈ. હવે પિનેકલના અંકે કેવી રીતે શોધવા તે જોઈએ. ૧. જન્મ દિવસ અને જન્મમાસના અંકોનો સરવાળે ૧૫
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy