SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ અલિપ્ત તથા નિસ્વાથ' હાય છે. આ ઢાકા સમાજ સમક્ષ તથા સમાજ માટે તેમની શક્તિ સારી રીતે અભિવ્યક્ત કરી શકે છે. તેઓ સાશ સગીતકાર, કળાકાર, લેખક, ડાકટર, વકીલ, એડવર્ટાઇઝર (જાહેરાત કરનારા) માનવતાવાડી તથા દાનવીર બની શકે છે. હવે આપણે આ પ્રકરણના અસલ વિષય તર: જઈશું. વર્ષના દરેક દિવસ તથા માસને તેનું પેાતાનુ ચાક્કસ આંદોલન હાય છે. કોઈ દિવસ આપણે સારી રીતે કામ કરીએ છીએ તા કેાઈ દિવસ આપણે રમતગમત, આનંદ અને મતાર'જનમાં ગાળીએ છીએ. કેટલાક દિવસા નાકરી અને મહેરબાની મેળવવા માટે લાભદાયક છે, તેા કેટલાક દિવસ ઘેર કે આફ્િસમાં મેસીને વાચન, અભ્યાસ કે અન્ય કામ કરવા માટે ચેાગ્ય હાય છે. જેદિવસેા આપણા સંવાદી જૂથમાં આવતા હાય છે તે માટે ભાગે આપણને સાનુકૂળ હાય છે. જો તમે અગ્નજૂથમાં જન્મ્યા હા તે તેમને ૨, ૪ અને ૮ દિવસેા સવાદી માલૂમ પડશે. કાઇ પણ દિવસનું' સાર્વત્રિક કે સર્વ દેશીય ઢાલન મેળવવું હાય. તે। આપણે પૂર્ણ જન્મતારીખ ઉપરથી જીવનપથ (Life path) કે પુક્ષુ જન્માંક કાઢીએ છીએ તેની રીતે આપેલ દિવસની તારીખ, માસ અને વા સરવાળા કરીને મિશ્ર કે મૂળ અંક કાઢવા પડે છે. ઉદાહરણ તરીકે ૮-૫-૧૯૭૨ની તારીખ લઇએ. +૫+૧+૯+9+૨=૩૨=3+૨=૫ તા આ તારીખના સાવત્રિક ઢાલન અંક ૧
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy