SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ પણ આ રીત પ્રમાણે દરેક વ્યક્તિનું મૃત્યુનુ જ વ મળે છે એવુ' નથી. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન સચિવની માખતમાં તેએ વડાપ્રધાન બન્યા તે વર્ષ આવે છે. લેાઈડ જ્યેાજની ખાખતમાં આ પ્રમાણે ગણતરી કરતાં ૧૯૦૮ની સાલ આવે છે અને તે વર્ષે તે બ્રિટનમાં નાણાં પ્રધાન બન્યા હતા. રાણી વિકટારીઆના જન્મવર્ષ સાથે આ રીતે ગણુતરી કરતાં ૧૮૩૮ની સાલ આવે છે. અને તે વર્ષે જ તેઓ બ્રિટનનાં રાણી બન્યાં હતાં. પણ ટેલિવિઝનના શાષક ખાયર્ડ (Baird)ની ખામતમાં સ્મા પ્રમાણે ગણતરી કરતાં તેમનુ મૃત્યુ આવે છે. હવે જો દાખલા / લના લઇશું. વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિ લની જન્મ તારીખ ૩૦-૧૧-૧૮૭૪ હતી. તે પ્રમાણે તેમના જીવનપંચના અ’ક (૩+૧+૧+૧+૮+૭+૪=૨૫) ૨૫ આવે છે. ૧૮૭૪ જન્મવર્ષ + ૨૫ જીવનપથના અક + ૩૦ જન્મદિવસ + ૧૧ જન્મ માસ ૧૯૪૦ માં તે બ્રિટનના વડાપ્રધાન બન્યા. સરદાર વલ્લભભાઈ પટેલ તેમની જન્મ તારીખ ૩૧-૧૦-૧૮૭૫ હતી. તેમને જન્મવર્ષ ૪ (૧+૮+૭+v=૨૧) ૨૧ થાય છે.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy