SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આપણે ફકત તેમનું જન્મવર્ષ લઈએ તો તેમનો જન્મવર્ષાક (૧૮૮૯–૧+૮+૮+૯-૨૬) ૨૬ આવે છે. પ્રથમ રીત પ્રમાણે જન્મવર્ષ ૧૮૮૯ માં જન્મવર્ષાક ૨૬ ઉમેરવામાં આવે છે. આ ક્રિયા આગળ ચાલુ રાખવામાં આવે છે. તેમ કરવાથી તેનાં યાદગાર વર્ષે મળી રહે છે. ૧૮૮૯ જન્મ વર્ષ + ૨૬ જમવષક ૧૧૫ તેમના જીવનનું અગત્યનું વર્ષ નેઈન કેમ્પન પૂર્વ તૈયારી + ૧૬ વર્ષીક (૧ + ૯ + ૧ + ૫ = ૧૨) ૧૯૩૧ નાઝી સત્તાના સ્વપ્નને જન્મ + ૧૪ વષક (૧ + ૯ + ૩ + ૧ = ૧૪) ૧૯૪૫ તેમનું મૃત્યુ (૨) બીજી રીત પ્રમાણે જન્મ વર્ષમાં, જીવનપંથના અંક, જન્મદિવસ અને જન્મમાસ ઉમેરવામાં આવે છે. હિટલરની જન્મ તારીખ ૨૦-૪-૧૮૮૯ છે. તે પ્રમા તેમના જીવનપંથને અંક (૨+૪+૧+૮+૮+૯=૩૨) ૫ આવે છે. ૧૮૮૯ જન્મ વર્ષ + ૩૨ જીવનપંથને અંક + ૨૦ જન્મદિવસ + ૪ જન્મમાસ ૧૯૪૫ માં મૃત્યુ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy